Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

21 October 2015

આઇ ખેડૂત વેબ પોર્ટલ ગુજરાત સરકારની આ વેબ સાઇટ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી  છે. જેમાં નીચે મુજબની મહિતીનો સમાવેશ થાય છે. 
  • યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી
  • ડિલર પાસે ઉપલબ્ધ કૃષિવિષયક સાધન સામગ્રીની વિગતો
  • કૃષિ ધિરાણ આપનાર બેંક/સંસ્થાઓની માહિતી

16 October 2015

HARI PATEL : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

HARI PATEL : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના:          મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશેની સંપૂર્ણ માહિતીની pdf ફાઇલ (166KB) ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો...

10 October 2015

HARI PATEL : બાળગીતો MP3

HARI PATEL : બાળગીતો MP3: ગીતગુંજન ધોરણ 1 થી 4નાં સુંદર મઝાનાં બાળગીતો (MP3) સાંભળો ગીતો સાંભળવા માટે જે તે ગીતના નામ પર ક્લિક કરો ...

HARI PATEL : કલરવ (MP3 બાળગીતો) 

HARI PATEL : કલરવ (MP3 બાળગીતો):  બાળકોની દુનિયા..... સુંદર મઝાનાં બાળગીતોની MP3 ફાઈલ Download  કરો . Download  કરવા માટે  જે તે ફાઈલ  પર ક્લિક કરીને   Seve  Page  As...

ગુજરાતી પેપર-૧૦ (પ્રથમ ભાષા) નમૂનાનું પેપર-૨

વિદ્યાર્થી મિત્રો, આ પેપર જાતે સોલ્વ કરીને તમારા   ભાષા શિક્ષક પાસે મૂલ્યાંકન કરાવશો  અથવા આ પેપરના PART-1 ના 50 MCQ પ્રશ્નોના ઉત્તરો આ પ્રશ્નપત્ર નીચે ટૂંક સમયમાં મૂકવામાં આવશે.જેથી તેનું મૂલ્યાંકન આપ જાતે પણ કરી શકશો.તો આ  બ્લોગની મુલાકાત લેતા રહેશો અને તેના વિશે આપના અભિપ્રાય પણ આપતા રહેશો. આભાર. આપનો શુભેચ્છક  - હરિ  પટેલ (બ્લોગર)

08 October 2015

HARI PATEL : આપનો અભિપ્રાય


HARI PATEL : આપનો અભિપ્રાય: શુભેચ્છકોના Email / Gmail કે Facebook મારફતે  મળેલ બ્લોગ વિશેના સંદેશા અહીં  મુકેલ છે. સંદેશા  મોકલવા બદલ  સૌ  કોઈનો ખૂબ ખૂબ આભાર ! બ્લોગન...

HARI PATEL : કિસાન કોર્નર

HARI PATEL : કિસાન કોર્નર:   "જય જવાન જય કિસાન"        આ વિભાગમાં ખેડ્તો માટેની ઉપયોગી તમામ માહિતી  ઉપલબ્ધ રહેશે. જેવીકે; ખેડૂતલક્ષી યોજનાઓ, કાયદા,...

HARI PATEL : સુ વિ ચા ર કોડિયાં

HARI PATEL : સુ વિ ચા ર કોડિયાં:    અહીં બે વિભાગમાં સુવિચારો મૂકવામાં આવેલા છે.  "કાવ્ય કોડિયાં" માં મહત્વની કાવ્યપંક્તિઓ અને "વિચાર કોડિયાં" માં ...

HARI PATEL : ગુજરાતી સમાચારપત્રો

HARI PATEL : ગુજરાતી સમાચારપત્રો: સંદેશ દિવ્ય ભાસ્કર  ગુજરાત સમાચાર   ગુજરાત  ટુડે નવગુજરાત સમય  અકિલા  મુંબઈ  સમચાર  ગુજરાતીમિત્ર  આંખોદેખી  ...

04 October 2015

વિચાર કોડિયાંપ્રત્યેક બાળક એવો સંદેશો લઇને
આવે છે કે ભગવાને હજી માણસને
વિશે આશા ગુમાવી નથી.
***

કાવ્યકોડિયાંકોડિયું ભલેને નાનું હું
રહેતું સદાયે ઝગમગતું,
સૂરજ પાસેથી શીખ સૌને મળે છે,
પથદર્શક બનનારે બળવું પડે છે.
***

HARI PATEL : ગુજરાતી ધોરણ-૧૦ (પ્રથમભાષા) નમૂનાનું પેપર-૧ ગુજરાતી ધોરણ-૧૦ (પ્રથમભાષા) નમૂનાનું પેપર-૧

     વિદ્યાર્થી મિત્રો, જુન-૨૦૧૭ થી અમલી ગુજરાતી (FL) 001 વિષયના નવા અભ્યાસક્રમ અને પેપર સ્ટાઇલ મુજબ આ નમૂનાનું પેપર આપેલ છે.આ પેપર જાતે સોલ્વ કરીને તમારા ભાષા શિક્ષક પાસે મૂલ્યાંકન કરાવશો  અથવા આ પેપરના PART-1 ના 50 MCQ પ્રશ્નોના ઉત્તરો આ પ્રશ્નપત્ર નીચે ટૂંક સમયમાં મૂકવામાં આવશે.જેથી તેનું

01 October 2015

ભારતના બંધારણનું આમુખ

ભારતના બંધારણના આમુખ વિશે મહત્વની વિગતો જાણો:
* બંધારણની શરૂઆત આમુખથી થાય છે.
* આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.
* આમુખ ઇ. 1973 થી બંધારણનો ભાગ બન્યું.
* આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.
* આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.
* ઇ. 1976 માં  42 મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, (બિનસાંપ્રદાયિક), એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.
* કેશવાનંદ ભારતી કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.