ગુજરાત સરકારની આ વેબ સાઇટ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. જેમાં નીચે મુજબની મહિતીનો સમાવેશ થાય છે.
- યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી
- ડિલર પાસે ઉપલબ્ધ કૃષિવિષયક સાધન સામગ્રીની વિગતો
- કૃષિ ધિરાણ આપનાર બેંક/સંસ્થાઓની માહિતી
- અધતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી
- કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી. (માર્કેટ યાર્ડ) ના બજાર ભાવ
- ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ
- ખેતીની જમીન ખાતાની વિગતો;વગેરે
No comments:
Post a Comment