RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

19 March 2017

રેવન્યુ ખાતાનાં પરિપત્રો

ખેડૂત મિત્રો, રેવન્યુ ખાતાનાં રોજ-બરોજ ખૂબ જ ઉપયોગી એવા કેટલાક  મહત્વના પરિપત્રો અહીં મૂકવામાં આવેલ છે.જેના પર ક્લિક કરીને સીધા ડાઉનલોડ કરી શકાશે.આભાર. અપનો શુભેચ્છક - હરિ પટેલ
(સૌજન્ય: મહેસૂલ વિભાગ ગુજરાત સરકાર)
૧. તારીખ :- ૧૪/૦૫/૨૦૧૪ નો મહેસૂલ વિભાગનો પેઢીનામા (પેઢીઆંબા) ને લગતો મહત્વનો પરિપત્ર જોવા અહીં ક્લિક કરો...
૨. સરકારી કોતરની જમીન તથા ગૌચરની જમીનની ફાળવણીના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૩. બિન ખેતી પરવાનગીના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો... 
૪. ગામતળ વધારવા બાબત તથા જૂના ગામતળમાં બિનખેતી આકારના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો... 
૫.  નવી શરતની જમીન અંગે બિનખેતી પ્રિમીયમ નક્કી કરવાના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૬.  સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચવ, રાવળા વગેરે હક્કેથી ધારણ કરાતી જમીનોના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો... 
૭.  સરકારી જમીન ઉપરના દબાણના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો... 
૮.  ગણોત ધારાને લગતા સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો... 
૯.  જમીન સંપાદન કરવા અંગેના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો... 
૧૦. હક્કપત્રક/નોંધોને અદ્યતન રાખવા બાબતના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૧૧. સીટી સર્વે લાગુ પાડવા બાબતના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૧૨. જમીન મહેસૂલ કાયદાની કલમ-૩૭(૨) હેઠળની કાર્યવાહી બાબતના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૧૩. જમીન મહેસૂલ કાયદાની કલમ-૭૩એ, ૭૩-એએ હેઠળના નિયંત્રણો અંગેના પરિપત્રો/ઠરાવો/હુકમો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૧૪. ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેનું એકત્રીકરણ કરવા બાબતનો અધિનિયમ ૧૯૪૭ના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૧૫.  સ્ટેમ્પ ડ્યુટીને લગતા સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૧૬. જમીન મહેસૂલના બાકી રહેતા લ્હેણાની વસુલાત બાબતના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૧૭.  સરકારી પડતર જમીન ખેતીના હેતુ માટે આપવા બાબતના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૧૮. સરકારી પડતર જમીન બિનખેતીના હેતુ માટે આપવા બાબતના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ભાગ-૧  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૧૯. સરકારી પડતર જમીન બિનખેતીના હેતુ માટે આપવા બાબતના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ભાગ-૨ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૨૦. ગુજરાત ખેતી જમીન ટોચ મર્યાદા ધારો-૧૯૬૦ બાબતના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૨૧. ૨૦૦૮ પછી એપ્રિલ-૨૦૧૨ સુધીમાં નવા બહાર પાડેલ સંકલિત પરિપત્રો-ઠરાવો-જાહેરનામાઓ - ભાગ-૧ જોવા અથવા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૨૨. ૨૦૦૮ પછી એપ્રિલ-૨૦૧૨ સુધીમાં નવા બહાર પાડેલ સંકલિત પરિપત્રો-ઠરાવો-જાહેરનામાઓ - ભાગ-૨ જોવા અથવા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૨૩. ૨૦૦૮ પછી એપ્રિલ-૨૦૧૨ સુધીમાં નવા બહાર પાડેલ સંકલિત પરિપત્રો-ઠરાવો-જાહેરનામાઓ - ભાગ-૩  જોવા અથવા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૨૪. ૨૦૦૮ પછી એપ્રિલ-૨૦૧૨ સુધીમાં નવા બહાર પાડેલ સંકલિત પરિપત્રો-ઠરાવો-જાહેરનામાઓ - ભાગ-૪  જોવા અથવા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૨૫. મહેસુલ વિભાગ દ્વારા મે ૨૦૧૨ થી મે ૨૦૧૬ સુધી નવા બહાર પાડેલ ઠરાવ, જાહેરનામાઓ, પરિપત્રો  જોવા અથવા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

ગુજરાત રાજ્ય  મહેસૂલ વિભાગના જૂન-૨૦૧૬ થી થયેલા મહત્વના પરિપત્રો

૧.  જમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫ અંતર્ગત બિનખેતી પરવાનગીની કાર્ય પદ્ધતિમાં સુધારો કરવા બાબત પરિપત્ર ક્રમાંક : બખપ/૧૦૨૦૧૬/૯૦૬/ક.તા. 25 Jul 2016 અહીં ક્લિક કરો.
૨. નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા પદ્ધતિમાં સરળીકરણ લાવવા બાબત પરિપત્ર ક્રમાંક : નશજ/૧૦૨૦૦૬/૫૭૧/જ(પાર્ટ-૨)તા. 28 Sep 2016 અહીં ક્લિક કરો.
૩. નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા પદ્ધતિમાં સરળીકરણ લાવવા બાબત પરિપત્ર ક્રમાંક : નશજ/૧૦૨૦૦૬/૫૭૧/જ(પાર્ટ-૨)તા. 04 Oct 2016  અહીં ક્લિક કરો.
૪. મહેસૂલી અધિકારીઓએ પ્રજાલક્ષી કામો માટે દાખવવાની અગ્રતા (પ્રગતિ સેતુ અને સેવા સેતુ).પર્રીપત્ર ક્રમાંક : તલટ/૧૦૨૦૧૬/૩૬૧૪/નતા. 28 Oct 2016  અહીં ક્લિક કરો.
૫. મહેસૂલી તલાટીઓના સેજા નક્કી કરવા અને પ્રજાલક્ષી કામગીરી બાબતપરિપત્ર ક્રમાંક : તલટ/૧૦૨૦૧૬/૩૬૧૩/ન તા. 28 Oct 2016  અહીં ક્લિક કરો.
૬. નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સતા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવા પધ્ધતિમાં સરળીકરણ લાવવા બાબત પરિપત્ર ક્રમાંક : નશજ/૧૬૨૦૧૬/૩૪૩૫/જ તા. 03 Nov 2016 અહીં ક્લિક કરો.
૭.  મેહ્સુલી તલાટીઓના સેજાના ઉદ્ઘધાટન અર્થે ખર્ચ કરવા બાબત પત્ર ક્રમાંક : તલટ/૧૦૨૦૧૬/૩૮૩૫/ન તા.19 Nov 2016 અહીં ક્લિક કરો.
૮. ઈ-ધરા વ્યવસ્થાપન: રાજ્યના તમામ ખાતેદારોના આધાર સીડીંગ બાબત પરિપત્ર ક્રમાંક : એલઆરસી/૧૦૨૦૧૬/૦૮/૦૩/એસએમસી તા. 22 Nov 2016 અહીં ક્લિક કરો
૯. ઈ-ધરા વ્યવસ્થાપન: હુકમ કરનાર અધિકારી દ્વારા હુકમી ફેરફાર નોંધો દાખલ કરવા બાબત પરિપત્ર ક્રમાંક : એલઆરસી/૧૦૨૦૧૬/૦૮/૦૧/એસએમસી તા. 22 Nov 2016 અહીં ક્લિક કરો. 
૧૦. કારકુન તથામહેસૂલી તલાટીઓને સરકાર દ્વારા લેવામાં આવતી નિમ્ન મહેસૂલી લાયકાત પરીક્ષા આપવા બાબત પરિપત્ર ક્રમાંક : મકમ/૧૦૨૦૧૭/૮૯૭/ન તા. 14 Mar 2017 અહીં ક્લિક કરો.
૧૧. શુદ્ધબુદ્ધિ-પૂર્વકના વેચાણના કિસ્સામાં ખેતીથી ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જમીન જુની શરતમાં ફેરવવા પ્રિમિયમ વસુલ લઈ શરતફેરની મંજુરી આપવા બાબત. તા. 17 Mar 2017 અહીં ક્લિક કરો
૧૨. ઓનલાઈન કમ્પ્યુટરાઈઝ (સને-૨૦૦૪) પહેલાની હસ્તલિખિત સ્કેન થયેલ ફેરફાર નોધોને મહેસુલી અધિકારીઓ તથા ખાતેદારોને સાંકળિયા સ્વરૂપે ઉપલબ્ધ કરવા બાબત પરિપત્ર ક્રમાંક : એલઆરસી/૧૦૨૦૧૭/૩૦૪/૦૨/એસએમસી તા. 31 Mar 2017 અહીં ક્લિક કરો. 
૧૩. દેવસ્થાન ઇનામ નાબૂદી અધિનિયમ-૧૯૬૯ અન્વયે સતાપ્રકાર નક્કી કરવા અંગે ચોક્કસ કાર્યપધ્ધતિ અપનાવવા બાબત પરિપત્ર ક્રમાંક : દઈન/૧૦૨૦૧૪/૫૯૦/છ તા. 03 May 2017 અહીં ક્લિક કરો.
૧૪. ગૌશાળા/પાંજરાપોળ માટે સરકારી જમીન ફાળવવા બાબત પરિપત્ર ઠરાવ ક્રમાંક : જમન/૩૯૧૭/૧૨૨૯/અ તા.15 Sep 2017 અહીં ક્લિક કરો.
૧૫. રહેણાંક હેતુ માટે બજાર કિમતે નવી શરતે ફાળવેલ જમીન વેચાણ તથા જુની શરતમાં ફેરવવાની મંજૂરી આપવા બાબતનો પરિપત્ર ઠરાવ ક્રમાંક : જમન/૩૯૧૭/૧૪૬૪/અ તા. 29 Sep 2017 અહીં ક્લિક કરો.
૧૬. મીઠા અને મીઠા આધારીત ઉત્પાદન માટે ભાડાપટ્ટે આપવાની જમીનના ભાડાપટ્ટાનિ મુદત ૩૦(ત્રીસ) વર્ષ કરવા અંગે.ઠરાવ ક્રમાંક : મઠજ/૧૫૯૭/૧૩૭૨/અ.૧ તા. 9 OCt 2017 અહીં ક્લિક કરો.
૧૭. અછત જાહેર કરવા અંગેની નિષ્ણાતોની કમિટીની રચના કરવા બાબતનો પરિપત્ર ઠરાવ ક્રમાંક : અછત/૧૦૨૦૧૭/જીઓઆઈ-૩-૪-/સ-૧ તા.12 Oct 2017  અહીં ક્લિક કરો.
૧૮. સિંચાઈ યોજનાના કામે સંપાદન કરવામાં આવેલ જમીનના બદલામાં અસરગ્રસ્તોને પુન: વસવાટ માટે ફાળવવામાં આવતી જમીનની શરત બાબતનો પરિપત્ર ઠરાવ નં. : જમન/૩૯૨૦૧૫/૨૧૨/ચ તા. 1 Nov 2017 અહીં ક્લિક કરો.
૧૯. અછત જાહેર કરવા અંગેની નિષ્ણાંતોની કમિટીની રચના કરવા બાબતનો પરિપત્ર ઠરાવ ક્રમાંક : અછત/૧૦૨૦૧૭/જીઓઆઈ૩-૪/સ-૧ તા. 11 Dec 2017 અહીં ક્લિક કરો.

ગુજરાત રાજ્ય મહેસૂલ વિભાગના અન્ય મહત્વના પરિપત્રો માટે અહીં ક્લિક કરો>>>


No comments: