Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

25 August 2015

HARI PATEL : વિવિધ અરજીપત્રકોના નમૂના

HARI PATEL : વિવિધ અરજીપત્રકોના નમૂના: 185  ઉપરાંત વિવિધ અરજીપત્રકોના નમૂના ડાઉનલોડ કરો.આ અરજીપત્રકો આપવાનો હેતુ લાભાર્થી અરજી સબંધી માહિતી મેળવી શકે અને તેને લગતા આધારો તૈયાર કરી શકે તેમજ વિવિધ યોજનાઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી શકે તે છે.

HARI PATEL : ભારતનું બંધારણ

HARI PATEL : ભારતનું બંધારણ: HARI PATEL : ભારતનું બંધારણ ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ભાષામાં. ડાઉનલોડ કરો.હરિ પટેલ લિખિત ભારતનું સંવિધાન (ઇ-બુક) ના કેટલાક અંશો તેમજ 100  M.IMP QUESTIONS.

HARI PATEL : ગુજરાતી વ્યાકરણ ધો-૧૦

HARI PATEL : ગુજરાતી વ્યાકરણ ધો-૧૦: 1.  અલંકાર : હરિભાઇ પટેલ (બ્લોગર)   ધોરણ -10 ગુજરાતી (પ્રથમ ભાષા)માટે.તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી.

HARI PATEL : અહેવાલ લેખન

HARI PATEL : અહેવાલ લેખન: અહેવાલ લેખન   માટે  ધ્યાનમાં રાખવાના મુદ્દા અને અહેવાલના નમૂના.               - હરિભાઇ પટેલ (બ્લોગર)   ધોરણ -10 ગુજરાતી (પ્રથમ ભાષા)માટે.

HARI PATEL : પરિશિષ્ટો(ગુજરાતી ધો-૧૦)

HARI PATEL : પરિશિષ્ટો:      પરિશિષ્ટો (- સંકલન: હરિભાઇ ડી. પટેલ) પાઠ/કવિતા (કૃતિ) સાહિત્યપ્રકાર આ કૃતિ શામાંથી લેવામાં આવી છે ?,પાત્ર -ઉક્તિ :વગેરે MCQ  પ્રશ્નોની તૈયારી માટે.

ગુજરાતી વ્યાકરણ - હરિ પટેલપરિશિષ્ટો

     પરિશિષ્ટ-૧ (- સંકલન: હરિભાઇ ડી. પટેલ)

અહેવાલ લેખન

અહેવાલ લેખન
- હરિભાઇ પટેલ (આચાર્ય)
શૈક્ષણિક વર્ષ-2019-20 થી અમલી
નોંધ;- પરીક્ષામાં ધોરણ -10 ગુજરાતી-001 (પ્રથમ ભાષા) પ્રશ્નપત્રના વિભાગ D માં પ્રશ્ન - (બ) અહેવાલ લેખનનો પૂછાશે. જે 100 શબ્દોમાં લખવાનો રહેશે. જેના  [4] ગુણ છે.
અહેવાલ લેખન માટે ધ્યાનમાં રાખવાની બાબતો:
1. અહેવાલ એટલે બનેલ હકીક્ત,ઘટના કે બનાવનું નજરે જોયેલું સાચું, સચોટ અને ટૂંકુ નિરૂપણ.