
ના પરીક્ષા વિભાગ દ્વારા પ્રકાશિત ન્યૂ એસ. એસ. સી. પરીક્ષા અને પરીક્ષાર્થીઓને લગતા વિવિધ ઉપયોગી ફોર્મ અને નમૂનાઓ ડાઉનલોડ કરો
( નોંધ- આ ફોર્મ અને ફીના દરોમાં સુધારા-વધારા થતા રહે છે. જેથી બોર્ડના છેલ્લામાં છેલ્લા સુધારાવાળા પરિપત્રો અને સૂચના મુજબ ફોર્મ અને ફીના દર ઉપયોગમાં લેવા વિનંતિ. અહીં વિવિધ પ્રકારના ફોર્મ (pdf) પીડીએફ ફોર્મેટમાં રજુ કરેલ છે.જે પ્રિન્ટ કરી શકાશે.)
1. ન્યૂ એસ.એસ.સી. પરીક્ષાના પ્રમાણપત્રમાં / ગુણપત્રકમાં / અટક / નામ / પિતાના નામ તથા / જન્મતારીખમાં સુધારો કરવાની અરજીનો નમૂનો (પરિશિષ્ટ-4, 4-અ અને 4-બ)ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
2. એસ.એસ.સી પરીક્ષાના વિષયોમાં મેળવેલા ગુણની ચોકસાઇ કરાવવા માટેની અરજીનો નમૂનો (પરિશિષ્ટ-8) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
3. પ્રાયોગિક પરીક્ષાના ગુણ મોકલવાનું પત્રક (પરિશિષ્ટ-17 - 'પત્રક-અ') ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
4. ધોરણ-10 પાસ થયા બાદ સ્થળાંતર પ્રમાણપત્ર (માઇગ્રેશન સર્ટીફિકેટ) મેળવવા માટેનું અરજી પત્રક (પરિશિષ્ટ-12) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
5. ધોરણ-10 પાસ થયા બાદ દુપ્લીકેટ પ્રમાણપત્ર મેળવવા માટેનું અરજી પત્રક (પરિશિષ્ટ-11) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
6. ધોરણ-10 ના ગુણપત્રકની દુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટેનું અરજી પત્રક (પરિશિષ્ટ-10) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
7. 'ગેરહાજર' દર્શાવેલ અને તેવા કેસોમાં દફ્તર ચકાસણી કરવાની અરજીનો નમૂનો (પરિશિષ્ટ-9) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
( સૂચનો અભિપ્રાય આવકાર્ય. આપનો શુભેચ્છક -હરિ પટેલ)
No comments:
Post a Comment