Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

પ્રાર્થના સાગર

        
  
 આ બ્લોગના બ્લોગર હરિભાઇ ડી. પટેલ દ્વારા સંકલિત આ "પ્રાર્થના સાગર " (શાળા પ્રાર્થના સંચય) એ કુલ ૮૪ પ્રાર્થનાઓનું પુસ્તક એપ્રિલ-૨૦૦૩ માં પ્રગટ થયેલ. જેને શાળા-મહાશાળાઓ અને કેળવણીકારો તરફથી ખૂબ જ આવકાર મળેલ. તે પુસ્તક આજે ઇ-બુક સ્વરૂપે આપ સૌની સમક્ષ મૂકતાં હું ખૂબજ હર્ષ અનુભવું છું.આ પુસ્તક દેશ-પરદેશના વાચકો સુધી પહોંચે અને આપણી ગુજરાતી પ્રાર્થનાઓ દેશ-પરદેશમાં ઘર-ઘર ગુંજતી થાય તો આ ઇ-બુક મૂક્યાનો મને ખૂબ આનંદ અને પરમ સંતોષ થશે.

(૧)"પ્રાર્થના સાગર-ભાગ-૧ ઇ-બુક (પાના નંબર-૧ થી ૩૪) જોવા કે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

(૨)"પ્રાર્થના સાગર-ભાગ-૨  ઇ-બુક  (પાના નંબર-૩૫ થી ૭૫) જોવા કે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

(૩)"પ્રાર્થના સાગર-સંપૂર્ણ  ઇ-બુક  (પાના નંબર-૧ થી ૭૫) જોવા કે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

(અભિપ્રાય / સૂચનો આવકાર્ય. મુલાકાત બદલ આભાર ! આપનો શુભેચ્છક - હરિ પટેલ)


Post a Comment