Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Blogger)"

ગુર્જર કિસાન સંઘ

16 July 2017

સજીવ ખેતી - Organic Farming



સજીવ ખેતી (Organic Farming) એટલે શું ?
      

     સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે.

11 July 2017

ગુજરાતી (SL) વ્યાકરણ ધોરણ-10


ગુજરાતી ધોરણ-10 (દ્વિતીય ભાષા) (013) ના નવા અભ્યાસક્રમ મુજબના વ્યાકરણની સમજૂતી અહીં સરળ ભાષામાં આપવામાં આવશે.