RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

11 July 2017

ગુજરાતી (SL) વ્યાકરણ ધોરણ-10 NEW

ગુજરાતી ધોરણ-10 (દ્વિતીય ભાષા) (013) ના નવા પરિરૂપ મુજબના વ્યાકરણની સમજૂતી અહીં સરળ ભાષામાં આપવામાં આવશે.
     શૈક્ષણિક વર્ષ- 2019-20 થી બદલાયેલ પરીક્ષા પદ્ધતિ અને પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ અહીં એકમવાર અભ્યાસ સામગ્રી મૂકવામાં આવશે.નવા પરિરૂપ મુજબ તમારે નીચે મુજબના વ્યાકરણના એકમોનો અભ્યાસ કરવાનો રહેશે.અહીં એકમ અને તેમાંથી કેટલા ગુણના કેટલા પ્રશ્નો પૂછાશે તેની માહિતી આપેલ છે.સમગ્ર વ્યાકરણમાંથી વિભાગ C માં કુલ 16 ગુણના હેતુલક્ષી પ્રકારના 16 પ્રશ્નો પૂછાશે. જેનો ઉત્તર જવાબવહીમાં લખવાનો રહેશે. અહીં પ્રશ્નોની સ્ટાઇલ મુજબના પ્રશ્નો ઉત્તરો સાથે આપવામાં આવશે. મારા નવા વિડિયોની જાણકારી પણ મળશે.જેથી વ્યાકરણનો વધુ મહાવરો થશે.

ગુજરાતી (દ્વિતીય ભાષા) વ્યાકરણનો
એકમવાર ગુણભાર
વિભાગ – C (વ્યાકરણ વિભાગ)
કુલ પ્રશ્નો 16 કુલ ગુણ : 16

ક્રમ
એકમ
પ્રશ્નોની સંખ્યા
કુલ ગુણ
1
સમાનાર્થી શબ્દો
02
02
2
વિરુદ્ધાર્થી (વિરોધી) શબ્દો
02
02
3
જોડણી સુધારો
02
02
4
સંધિ છોડો / જોડો
01
01
5
સમાસ ઓળખાવો
01
01
6
રૂઢિપ્રયોગનો અર્થ
01
01
7
કહેવત સમજાવો
01
01
8
કર્તરી વાક્ય/કર્મણિ વાક્ય
01
01
9
ભાવે વાક્ય/પ્રેરક વાક્ય
01
01
10
વિશેષણ/વિશેષણનો પ્રકાર
02
02
11
વિરામચિહ્ન
02
02

Total
16
16



No comments: