RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

GSEB STD 12 New Papers

શૈક્ષણિક વર્ષ: 2019-20 થી GSEB STD 12 માં નવી પરીક્ષા પદ્ધતિ અમલી બનેલ છે. આ નવી પરીક્ષા પદ્ધતિ મુજબના નીચે જણાવેલ તમામ વિષયોના વિષયવાર પ્રશ્નપત્રોના નવા પરિરૂપ પ્રમાણેના નમૂનાના પ્રશ્નપત્રો અને બ્લ્યુપ્રિન્ટ pdf ફાઇલમાં ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
નવી પરીક્ષા પદ્ધતિનો બોર્ડનો પરિપત્ર

No comments: