Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Blogger)"

ગુર્જર કિસાન સંઘ

સુ વિ ચા ર કોડિયાં



   અહીં બે વિભાગમાં સુવિચારો મૂકવામાં આવેલા છે.  "કાવ્ય કોડિયાં" માં મહત્વની કાવ્યપંક્તિઓ અને "વિચાર કોડિયાં" માં મહત્વના સુવિચારો સમયાંતરે મૂકાતા રહેશે. તો આ પેજ જોતા રહેશો.કદાચ એકાદ વિચાર આપણને વિચારતા કરી મૂકે અથવા આપણા જીવનને નવપલ્લવિત કરી પણ દે ! અભિપ્રાય આવકાર્ય છે. આપનો શુભેચ્છક - હરિ પટેલ (બ્લોગર) 

સુવિચારો જોવા જે તે વિભાગ પર ક્લિક કરો.

૧.   કાવ્ય કોડિયાં

૨.   વિચાર કોડિયાં

૩.   ગઝલ-શેર 


Post a Comment