RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

23 December 2020

Online Free Quiz | Online Test GK | Online GK Test With Results | Online General Knowledge Quiz With Answers | All Competitive Gujarati Quiz ।

  તમામ પરીક્ષાઓ માટે અને દરેક વિષયની આ ક્વિઝો નવા અને સરળ ફોર્મેટમાં એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે કે દરેક પ્રશ્નનો ઉત્તર આપી શકાય તેમજ મેળવેલ ગુણ અને સાચા-ખોટા જવાબો પણ જાણી શકાય. દરેક ક્વિઝમાં કુલ 10 પ્રશ્નો છે.બધા જ પ્રશ્નો ફરજીયાત છે.જે તે ક્વિઝની પરીક્ષા આપવા માટે જે તે ક્વિઝ પર જવાનું રહેશે. નામ, ગામ કે ઈમેલની કોઈ જરૂર નથી.

      પ્રશ્નનો જવાબ આપવા કોઇપણ એક વિકલ્પના ખાના પર ક્લિક કરો.આગળના પ્રશ્ન પર જવા માટે NEXT બટન પર અને પાછળ જવા માટે BACK બટન પર ક્લિક કરો.છેલ્લે SUBMIT બટન પર ક્લિક કરો અને ત્યારબાદ તમારું પરિણામ જોવા View  Score પર ક્લિક કરો.પરિણામમાં સૌથી ઉપર કુલ ગુણમાંથી આપે મેળવેલ ગુણ દર્શાવાશે.ત્યારબાદ તમે આપેલા સાચા કે ખોટા જવાબો દર્શાવાશે.જો તમારો જવાબ ખોટો હશે તો નીચે Correct Answer (સાચો જવાબ) શું છે ? તે પણ દર્શાવેલ હશે.આપને આ ક્વિઝ ગમી હોય તો મને Contact ફોર્મ દ્વારા અભિપ્રાય જરૂર મોકલશો. આ સિવાય તમો પોસ્ટ નીચે સીધી કોમેન્ટ પણ કરી શકો છો..જેથી  આવી ઉપયોગી ક્વિઝો મૂકવાની મને પ્રેરણા મળતી રહે. 

Go To More Free Online Quizzes>>>
 

No comments: