Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

આપનો અભિપ્રાય

શુભેચ્છકોના Contact Form / Email / Gmail કે Facebook મારફતે  મળેલ બ્લોગ વિશેના સંદેશા અહીં  મુકેલ છે.સંદેશા  મોકલવા બદલ  સૌ  કોઈનો ખૂબ ખૂબ આભાર ! બ્લોગને સુંદર અને ઉપયોગી કેવી રીતે બનાવી  શકાય અને કેવી માહિતીની જરૂર છે તે વિશે  પણ આપના  મૂલ્યવાન  અભિપ્રાય   જરૂર લખી મોકલશો.
આપનો શુભેચ્છક - હરિ  પટેલ


(1) All the Best! Sir you are doing best samaj seva [jan seva] 
10,January,2015
-JASUBHAI PATEL
 jasubhai46.jp@gmail.com
***
(2) Nice.Sir ! (20,April,2015)
- Sachin Chaudhary,Gandhinagar Facebook
***
(૩) Good ! (20,April,2015)
- Narendrakumar patel Facebook
***
(4) Thank 4 useful information (25,May,2015)
- Mukesh Patel (Babara) Facebook
***
(5) Good information for routine life & also know new information from you. Thank you very much.(28,May,2015)
 -A.B.Prajapati   
abprajapati1299@gmail.com
***
(6) Good ! (20,June,2015)
 -Bhagirathsinh 
bhagirathsinhjadeja45@gmail.com
***
(7) Good Work ! (16,July,2015)
 -Bhavika Thakor (Mehsana) Facebook
***
(8) DEAR SIR, AJANA BEROJGAR  YUVANO MATE ASHIRVAD RUP CHHE MAHITI.THANK YOU SIR.
(17,August,2015)
-SURSING  RAJPUT
 s.b.parmar2012@gmail.com
***
(9) ખુબજ સુંદર કામ કર્યુ છે, આપે. (27,August,2015)
 - BAGADA  MOHABHAI  KANJIBHAI
 bagadamk@gmail.com
***
(10) આપના બ્લોગ ઉપર આપે જે માહિતી એકઠી કરીને મૂકી છે. તેમાંથી ઘણા લોકોને આનો લાભ થશે. આપે આપેલી આ માહિતી અદ્દભૂત છે.
     હું આપનો આભારી છું કે તેમાંથી મને જોઈતી માહિતી પ્રાપ્ત થઈ શકી છે.
       આપનો ખૂબખૂબ આભાર.  

(1, September ,2015)
 - ધર્મેન્દ્ર સથવારા
dharmesh2231@gmail.com
***
(11)  I like very much your blog and also useful to us so thanks ! (4, January, 2016)
- Jayesh Paramar
jayeshparmar293@gmail.com***
(12)  (1) Good , awesome keep it up I am inspired to this website ! (By: POWr  Contact Form)  (2) Awesome website ever..nice....i am very inspired.... (By: Blogger Contact From) (18, January, 2016)
- Nirav Prajapati
 niravprj535@gmail.com
***
(13) ખૂબ સરસ બ્લોગ બનાવ્યો  છે. ખૂબ ખૂબ અભિનંદન . તમે આ રીતે મદદ કરો છો તે બહુ સારું કહેવાય.ખૂબ સરસ જાણવા મળ્યું.આભાર !
 (6, February, 2016)
- Bharat J Khatrani 
bharatkhatrani@gmail.com 
***
(14)  Nice sir. મને આ બ્લોગ બહુ જ સારો લાગ્યો.
(12, March, 2016 )
- Darji Sanjaykumar R.
darjisanjay92@gmail.com
***
(15) Saheb Namaskar. I have seen lots of blog. Among them your blog is really very good. We praise you.. One request please to put form for Creamy Layer Certificate FOR BIN ANAMAT.
(4, June,2016)
- Dipak M Zadafiya 
dmzadafiya@gmail.com
***
(16) Very Good Blog, Sir ! 
(9,June,2016) 
- Bharat D. Parghi
***
(17) બ્લોગ મસ્ત છે.
(20, july, 2016)
- Rahul  
vasavar508@gmail.com
***
(18) Fogg अगर मिल जाए तो उसे बोलना की अब दो घडी बैठ के आराम भी कर ले Abhi to Mahesh hari Patel chal raha hai 😆😆😆😝😝😝😛😛😛
(24,June,2016) 
- NIKHILSINH ZALA 
zalanikhilsinh7@gmail.com
***
(19) સાહેબ શ્રી, આપના બ્લોગ દ્વારા આપ એક ઉત્તમ સેવા પૂરી પાડી રહ્યા છો. સચોટ અને અપડેટેડ માહિતી આપશ્રીનાં માધ્યમથી મળી રહે છે, જે આપના રીસર્ચ ઓરીએન્ટેડ એપ્રોચને છતો કરે છે. આપ જરૂર એક શિક્ષક હશો, તેવું મારું માનવું છે. આભાર 
26, July,2016)
- Dr. Deep Trivedi 
djtrivedi82@gmail.com
***

(20)ખૂબ સરસ ભાઇ, તમારું કામ સરકારી યોજનાઓનો પ્રસાર કરે છે.ફોર્મની સાથે સાથે આટલી યોજનાઓ આપવામાં આવી છે એની માહિતી બહુ ઉપયોગી છે.ખૂબ ખૂબ આભાર.
(20, july,2016)
- નારણ ગઢવી 
narangadhvi75@gmail.com
***
(21)ખૂબ જ સારો બ્લોગ.
(30, july,2016)
- સતિષ પી. તળપદા, ગામ: કાસોર,
તા.સોજિત્રા, જિલ્લો: આણંદ
talapadasatishp@gmail.com
***
(22) Sir, very Nice Study Material. ખૂબ ખૂબ આભાર.સર,આવું સ્ટડી મટિરિયલ કોઇ બ્લોગ પોસ્ટ પર જોવા મળેલ નથી.એક તમે જ સર, સરલ ભાષામાં સમજાવેલ છે.
(2, August, 2016)
- Narendrasinh A.Solanki
solankinarenda189@gmail.com
***
(23)Really, very very helpful Blog. Thank you Haribhai Patel Saheb.
(13, August, 2016)
- Dipak Zadafiya
(M.A., Mphill-ECO)
PPS High - VANDA
***
(24)Very Nice Sir.
(13, August, 2016)
- Bhagirathsinh Jadeja
bhagirathsinh18@gmail.com
***
(25)Very Good Blog.
(26,August,2016)
- Pradip D. Rathod
rathod0904@yahoo.com
***
(26) Nice web sir i am using this.
(7, September,2016)
- Pradip patel
***
(27) Respected sir, I have received your imp equation & answer and it's very useful for me in future govt Exams. So that I would like to thank u.And I will want please provide me useful G.K. material in PDF formate in my mail. So please do needful.
(15,September,2016)
- Dipakkumar.R.Chaudhari
chaudharidipak14@gmail.com
***
(28) your work is very nice please continue..
(17,September,2016)
- vijaykatariya
vijaykatariya2311@gmail.com
 
***
(29) તમામ પ્રકારની માહિતી દરેકને સુલભ થાય તે રીતે ઓનલાઇન કરેલ છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.આ સાઇટ પરથી મને કાયદાકીય ઘણી બધી માહિતિ મળેલ છે.આભાર સહ... 
(14,November,2016)
- શૈલેષકુમાર દલપતસિંહ સોલંકી
ssolanki2597@gmail.com

***
(30)  GOOD & USE FULL BLOGS 
(11,December,2016)
- Hiren Patel 
 hirengotI4@gmail.com
***
(31)Fantastic Blog. jay shree krisna. mare pan avo sundar blog banavo chhe sir.
(18,December,2016) 

 - Vaghsing Thakor  
vaghsingthakor@yahoo.com
***
(32) બ્લોગ દ્વારા આટલી મહત્વપૂર્ણ જાણકારી આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન, સાહેબ.
(23,December,2016)
- દિપક રાવલિયા
dipakravaliya236@gmail.com

***
(33) Very Good Blog Haribhai.
(30, December,2016)
Hamir Modhvadiya
hamirmodha@gmail.com

***
(34) Nice Blog,Sir.
(15, January,2017)
- KIRIT JADAV
kirit1685@gmail.com

***
(35) તમારી આ સેવા બહુ સારી છે.
(16, January,2017)
- Majbut
gohilmajbut@yahoo.in

***
(36) I am Chirag Patel, from mehsana. And i read your material "Apanu Gujarat". This is nice material.So Haridbhai if you have material for "Panchayati Raj", "Talati Special"  then please send me in mail id...
(26, January,2017)
- Chirag Patel
chiragpatel942732@gmail.com

***
(37) નમસ્કાર, ખૂબ સારી માહિતી આપવા બદલ આભાર,ગુજરાત સરકારની પ્રજાલક્ષી તમામ માહિતી આપવા માટે નમ્ર અરજ છે.
(27, January,2017)
-M.A.MIRZA
mirza9724@gmail.com 

***
(38) Nice sir વધારે જી.કે મુકો અને બેંક ની પરીક્ષા માટેનુ મટીરીયલ મુકો સાહેબ
(24, February,2017)
- Rajnikant
rajnikant.kharadi@gmail.com

***
(39) ખૂબ જ સારી વેબ સાઈટ છે મજા આવી ગઈ. ખૂબ ખૂબ અભિનંદન તમને.
(18, March,2017)
- THAKORBHAI RAMANLAL DESHMUKH
deshmukhthakor@gmail.com 
***
(40) Great Work.
(04,April,2017)
- Kishor
Krisscreation@gmail.com
***
(41) Saras !
(14,April,2017)
- Neha Patel
***
(42) Good !
(19,April,2017)
- Nailesh Patel
naileshpatel7713@gmail.com

***
(43) બહુજ સારું સાહિત્ય મળી રહે તેવી વેબ છે. ખેતીને લગતી માહિતી સારી છે. આ વેબ માટે હરિભાઈ આપનો ખુબ ખુબ આભાર. ખેતી ને લગતા પ્રશ્નોનું કોઈ પુસ્તક હોયતો મુકજો. આભાર.
(12,May,2017)
- હરેશભાઇ
hareshvenziya4@gmail.com

***
(44) નમસ્તે સર, તમારો બ્લોગ જોયો. ખૂબ સુંદર અને માહિતગાર છે. હું ગુજરાતી શિક્ષક છું. સર, મારે ઘોરણ 9 અને 10 ગુજરાતી (દ્વિતીય ભાષા) ના નવા અભ્યાસક્રમ મુજબ પદ્ય-ગદ્યની ક્વિઝ તથા Mp3માં કાવ્યો જોઈએ છીએ. શક્ય હોય તો મને માર્ગદર્શિત કરશો. તમારા તરફથી હકારાત્મક પ્રત્યુત્તરની અપેક્ષા સહ, આભાર. 
(27,MAY, 2017)
 - ગૌતમ પટેલ
patelgaus007@gmail.com
***
(45) Very Nice Blog Mr. Haribhai Patel.આપનો બ્લોગ ખૂબ જ સરસ છે.બધી જ પ્રકારનું મટિરિયલ્સ એક જ જગ્યાએથી ઉપલબ્ધ થઇ જાય છે.
(26,June, 2017)
 - Rahul Sathavara
rahulsathavara31@gmail.com
***
(46) Dear Hari Bhai application banavo ne.
(26,September,2017)
- salim sakhani
(Mahuva)
rssakhani09@gmail.com
***
(47) very great work sir.provide this kind of info in future also.
(27,September, 2017)
- SANJAY PARMAR 
(kalol panchmahal)
nijanand@outlook.com
***
(48) Nice Blog.
(23, November, 2017)
- Shailesh
(Bhavnagar)
shaileshdarji178@gmail.com
***
(49) Make a telegram link and group......it will be more help full for your page & blog. you are smart blogger, lot's of knowledge which is realy help full to any kind of person.
 (1,December,2017)
- અતુલ ઓઝા  
atuloza93@gmail.com
 ***
(50) ધન્યવાદ !  
(8,December,2017)
- અશ્વિન
ashvinrathva71@gmail.com

***
(51) Nice blog sir, i need some help from you.Thanks !
(11,December,2017)
- Hiren, Surat
 
patelhiren_h@yahoo.com
***
(52) આપની કામગીરી ખરેખર સરાહનીય છે.
(07,January,2018)

- સંજય પટેલ, Pinjra Navsari psanjaykumar@2912gmail.com
***
(53) Great work & service to Gujaratis indeed.congratulations & best wishes. best regards.
(11,January,2018)
- Harshadkumar
(Savarkundla, Dist. Amreli, Gujarat)

universalharshadkumar@gmail.com
***
***
 (મુલાકાત લેતા રહેશો અને સૂચનો તથા અભિપ્રાય આપી આ રીતે સબંધો સાચવી રાખશો.મુલાકાત બદલ આભાર! આપનો શુભેચ્છક  -હરિ પટેલ )Post a Comment