Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Blogger)"

CCC


CCC Exam. હૉલ ટિકીટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

 

હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેની સૂચનાઓ-

  • SMS પ્રાપ્ત તારીખથી માત્ર 10 દિવસ માટે હોલ ટિકિટ ડાઉનલોડ સક્રિય હશે.
  • બધા ઉમેદવારો એ આપેલ સમયગાળામાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવી.
  • પરીક્ષા હોલ અંદર હોલ ટિકિટ અને Original Photo I.D. વિના પ્રવેશ આપવામાં આવશે નહી. 
1.  GTU CCC - EXAMINATION SYLLABUS

2.  GTU CCC - Question Bank Edusafar

3.  CCC  Study Material Gujarati Book

4.  CCC+ STUDY MATERIAL (SPIPA) PDF 

5. Gujarati CCC+ Exam Form 

( અભિપ્રાય / સૂચનો આવકાર્ય. મુલાકાત બદલ આભાર.)

Post a Comment