ખેડૂત મિત્રો આ વિભાગમાં પશુપાલન સબંધિત યોજનાઓનાં અરજીફોર્મ અને કેટલિક માહિતી (pdf ફાઇલમાં) મૂકેલ છે. જે આપને ખૂબ જ ઉપયોગી બનશે..
1. હેન્ડ સંચાલિત ચાફ કટર માટે અરજી ફોર્મ, ફોર્મ નં:- 3 F ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
2. શેડ ઘાસ માટે અરજી ફોર્મ, ફોર્મ નં:- 4 F ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
3. ઘાસચારો પાક ના પ્રદર્શન પ્લોટ માટે અરજી ફોર્મ, ફોર્મ નં:- 1 F ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
4. એક યાર્ડ મરઘાં એકમ માટે બેંકોની સ્ત્રી લાભાર્થીઓની સહાય માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
5. વ્યાવસાયિક મરઘી ઉછેર માટે અનુસૂચિત જાતિ ના ઉમેદવારોને રોજગાર આપવા માટેની
યોજના માટેના અરજી ફોર્મ (આ યોજના પક્ષીઓ માટે ૨૫ RIR પૂરી પાડે છે.) ફોડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
6. પશુપાલન ખાતાની વ્યક્તિલક્ષી સહાયકારી યોજનાઓની માહિતી આપતી પુસ્તિકા (કુલ પેજ-૫૫ pdf ફાઇલ-સાઇઝ- 702 KB) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
વધુ માહિતી મૂકાતી રહેશે.મુલાકાત લેતા રહેશો. આભાર. આપનો શુભેચ્છક - હરિભાઇ પટેલ મો.૯૯૯૮૨૩૭૯૩૪ અને ૯૪૨૯૯૬૬૮૬૦
No comments:
Post a Comment