RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

કિસાન કોર્નર


ઓનલાઇન વિવિધ હાઇબ્રિડ બિયારણ ખરીદવા ઉપરના  ફોટો/લિંક પર ક્લિક કરો
"જય જવાન જય કિસાન"

 
     આ વિભાગમાં ખેડ્તો માટેની ઉપયોગી તમામ માહિતી  ઉપલબ્ધ રહેશે. જેવીકે; ખેડૂતલક્ષી યોજનાઓ, કાયદા, વિવિધ અરજીપત્રકોના નમૂના,  વિવિધ પાકો વિશેની ઉપયોગી માહિતી, સાહિત્ય અને સબંધિત કચેરીઓનાં સરનામાં અને ટેલિફોન નંબરો તેમજ વેબ સાઇટોની લિંકો વગેરે આપવામાં આવી રહી છે.આપના અભિપ્રાયો-સૂચનો કે ખેતી અને પશુપાલનને લગતા કોઇ વ્યક્તિગત પ્રશ્નો હોય તો નીચે આપેલ ફોર્મમાં લખી મોકલશો.જેનો ઉકેલ અપાશે. તો કિસાન ભાઇઓ આ વિભાગને જોતા રહેશો  અને અન્ય મિત્રોને આ બ્લોગ જોતા કરશો.આપનો ભાઇ અને એક ખેડૂત પુત્ર - હરિભાઇ પટેલ 
નોંધ- ટૂંક સમયમાં કિસાનભાઇઓ માટે એક અલગ બ્લોગ બનાવવાનું વિચારેલ છે.જેથી માહિતી જોવામાં સરળતા રહે.

* નવું - ખેડૂત મિત્રો, સ્વામિનાથન રિપોર્ટ વિશે જાણો અહીં ક્લિક કરો  

1. કિસાનભાઇઓ માટે રોજ-બરોજ ઉપયોગી વિવિધ અરજીપત્રકો તેમજ તેને લગતા જરૂરી આધારો અને ફોર્મના નમૂનાઓ જોવા અને ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો... 


2. ખેડૂતોને ઉપયોગી અગત્યની સંસ્થાઓની વેબસાઇટો-બ્લોગની યાદી (લિંક) જોવા    અહીં ક્લિક કરો...


3. ખેડૂતોને ઉપયોગી ખેતીલક્ષી સામયિકોની યાદી તેને લગતી મહિતી જોવા અને ફ્રી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...



4.  ખેડૂતભાઇઓ માટે ઉપયોગી ટેલિફોન નંબરો જોવા અહીં ક્લિક કરો...  



5. વિવિધ પાકોની અદ્યતન માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો...

6. કૃષિ પાકોની માહિતી પુસ્તિકા જોવા અને ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો..


7. બાગાયત પાકોની માહિતી પુસ્તિકા જોવા અને ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...


8. ગૃહ ઉદ્યોગની માહિતી પુસ્તિકા જોવા અને ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...  

9. ગુજરાત સરકાર દ્વારા મળતી વિવિધ કૃષિ સહાય યોજનાઓની માહિતી મેળવવા માટેની  લિંક  જોવા   અહીં ક્લિક કરો...


10. ખેતીબેન્કમાંથી મળતી કૃષિ વિકાસ લોન યોજનાની માહિતીમેળવવા માટેની લિંક જોવા  અહીં ક્લિક કરો...
11.  ખેતીબેન્કમાંથી કયા કયા હેતુઓ /જરૂરિયાતો માટે કૃષિ વિકાસ  લોન મળી શકે ? અહીં ક્લિક કરો...
12.  ખેતીબેન્કમાંથી કૃષિવિકાસ લોન મેળવવાની મંજૂરીની કાર્યવાહી (પ્રક્રિયા)  શું છે ? અહીં ક્લિક કરો...
13. ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેતીવાડી અધિકારીશ્રીઓના સંપર્ક માટેના ટેલિફોન નંબરોની માહિતી જોવા (jpg)  અહીં ક્લિક કરો...


14. ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેતીવાડી અધિકારીશ્રીઓના સંપર્ક માટેના ટેલિફોન નંબરોની માહિતી જોવા અને ડાઉનલોડ કરવા (pdf)  અહીં ક્લિક કરો...


15. પશુપાલન ખાતાની વ્યક્તિલક્ષી સહાયકારી યોજનાઓનાં અરજીફોર્મ અને માહિતી પુસ્તિકા જોવા અને ડાઉનલોડ કરવા   અહીં ક્લિક કરો...

16. પશુપાલન માહિતીની પુસ્તિકા જોવા અને ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...



17.  ખેડૂતભાઇઓની આવક બમણી કરવા ૧૦૦ સાફલ્ય ગાથા પુસ્તક જોવા અને ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

 


18. રેવન્યુ (જમીન) સબંધી મહત્વના પરિપત્રો  બ્લોગની જમણી બાજુના લીસ્ટમાં જુઓ ...  અહીં ક્લિક કરો...


19. ખેડૂતો માટેનું અતિ મહત્વનું રજીસ્ટર એવા હક્ક પત્રક વિશેની તમામ પાસાઓની માહિતી મેળવવા અહીં ક્લિક કરો...

20. પ્રેરણાનાં પુષ્પો (પ્રેરણાત્મક લેખો) વાંચવા અહીં ક્લિક કરો...

* ખેડૂત-આઇ વેબ પોર્ટલ પર જવા અહીં ક્લિક કરો >>>




       
        ખેડૂત મિત્રો નીચેના ફોર્મમાં આપના અભિપ્રાયો કે સૂચનો અથવા પ્રશ્નો લખી મોકલી શકો છો.મોબાઇલ સિવાયની તમામ વિગતો ભરવી ફરજીયાત છે. 

No comments: