અહીં બે વિભાગમાં સુવિચારો મૂકવામાં આવેલા છે. "કાવ્ય કોડિયાં" માં મહત્વની કાવ્યપંક્તિઓ અને "વિચાર કોડિયાં" માં મહત્વના સુવિચારો સમયાંતરે મૂકાતા રહેશે. તો આ પેજ જોતા રહેશો.કદાચ એકાદ વિચાર આપણને વિચારતા કરી મૂકે અથવા આપણા જીવનને નવપલ્લવિત કરી પણ દે ! અભિપ્રાય આવકાર્ય છે. આપનો શુભેચ્છક - હરિ પટેલ (બ્લોગર)
સુવિચારો જોવા જે તે વિભાગ પર ક્લિક કરો.
૧. કાવ્ય કોડિયાં
૨. વિચાર કોડિયાં
૩. ગઝલ-શેર
૪. પૂજ્ય જેસીંગબાવજીનાં અમૃતબિંદુઓ
No comments:
Post a Comment