RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના / MYSY



       મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપવાનો અહીં નમ્ર પ્રયાસ કરેલ છે.આ વિશે આપના લાભાર્થી મિત્રોને જાણ કરો. (વર્ષ-૨૦૧૬-૧૭ માટે ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો. જેથી વેબ સાઇટ ખૂલશે. જેમાં નીચે મુજબનો બોક્ષ દેખાશે.(ગુજરાત સરકારના છેલ્લામાં છેલ્લા ફેરફાર તા.૪/૬/૨૦૧૬ મુજબના દરેક પરિપત્રો નવા સામેલ કરેલ છે.જે નોંધ લેવા વિનંતી છે. - હરિ પટેલ)



જો પ્રથમવાર રજીસ્ટ્રેશન કરવાનું હોય અને પાસવર્ડ મેળવેલ ન હોય તો  ઉપરના બોક્ષની નીચે આપેલ
If you have not registered plz. click for Registration પર ક્લિક કરવાથી નીચે મુજબનું બોક્ષ ખૂલશે..જેમાં માંગેલ  વિગતો ભરવી. વધુમાં  જન્મતારીખના ખાનામાં આપની જન્મતારીખ અને મોબાઇલના ખાનામાં આપનો કાયમી મોબાઇલ નબર એન્ટર કરવો.ત્યારબાદ   Get Password પર ક્લિક કરવાથી થોડીવારમાં  તમારા મોબાઇલ નંબર પર પાસવર્ડનો મેસેજ આવશે. આ પાસવર્ડનો  ઉપયોગ ઉપરના બોક્ષમાં કરવાથી તમે લોગીન થઇ શકશો.આમ તમારો મોબાઇલ નંબર પણ રજીસ્ટ્રેશન થઇ જશે.

First Time Registration


Board
Standard
Stream
 Passing Year
 SeatNo
Birth Date (DD/MM/YYYY)
Mobile No
(This Mobile number will be used as a registered Mobile number for further communication to you.)
Get Password   / Cancel
 
૧. પ્રથમ બોર્ડની યાદીમાંથી બટન પર ક્લિક કરી બોર્ડ પસંદ કરો.
૨. ત્યારબાદ ગત વર્ષે તમે કયું ધોરણ પાસ કેરેલ છે તેના પર ટીક કરો.
૩. ત્યારબાદ જે તે પ્રવાહ પસંદ કરવા ટીક કરો.
૪. પાસિંગ વર્ષ પસંદ કરો...
૫. સીટ નંબર સિલેક્ટ કરો.
૬. પાસવર્ડ એન્ટર કરો. 
૭. જો પાસવર્ડ મેળવેલ  હોય અને ભૂલી ગયા હોય તો સૌથી નીચે Forgot Password  પર ક્લિક કરો. ક્લિક કરવાથી નીચે મુજબ બોક્ષ ખૂલશે.જેમાં ઉપર મુજબની વિગતો પૂરીને છેલ્લા ત્રણ ખાનામાં તમારો સીટ નંબર, તમારી જન્મતારીખ અને તમારો મોબાઇલ નંબર લખી Reset Password પર ક્લિક કરો.જેથી થોડીવારમાં નવા પાસવર્ડ નો મેસેજ તમારા મોબાઇલ નંબર પર આવશે.જે નવો પાસવર્ડ તમારા રજીસ્ટ્રેશન માટે વાપરવાનો રહેશે. આ પાસવર્ડનો ઉપયોગ કરીને ફરી તમે રજીસ્ટ્રેશન માટે લોગિન થઇ શકશો.

  


 મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશેની તમામ માહિતી
૧.  મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(વર્ષ - ૨૦૧૮-૧૯) માં લાભ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટેનો પરિપત્ર (જાહેરાત) જોવા અહીં ક્લિક કરો... (ઓન લાઇન રજીસ્ટેશન અરજી કરવાની છેલ્લી તારીખ-૩૦/૧૧/૨૦૧૮  છે.)
૨. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (વર્ષ - ૨૦૧૮-૧૯) માં અરજી કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ જોવા અહીં ક્લિક કરો...
૩. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં કયા કોર્સ (અભ્યાસક્રમ) માટે કેટલી સહાય મળે તેવા કોર્સોની યાદી જોવા અહીં ક્લિક કરો...
૪.  જરૂરી આધારો-દસ્તાવેજોનું લીસ્ટ
* આવકનો દાખલાનો નમૂનો જોવા અહીં ક્લિક કરો...
* પ્રથમવાર અરજી કરતા વિદ્યાર્થીઓ માટે સંસ્થાના લેટરપેડમાં લાવવાના પ્રમાણપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો...
* રીન્યુઅલ સહાય મેળવવા માટે સંસ્થાના લેટરપેડમાં લાવવાના પ્રમાણપત્રનો નમૂનો (ગુજરાતીમાં) જોવા  અહીં ક્લિક કરો...
*  રીન્યુઅલ સહાય મેળવવા માટે સંસ્થાના લેટરપેડમાં લાવવાના પ્રમાણપત્રનો નમૂનો (અંગ્રેજીમાં) જોવા અહીં ક્લિક કરો...
* આવકવેરાને પાત્ર આવક ન થતી હોવાનું વાલીના સોગંદનામાનો નમૂનો જોવા અહીં ક્લિક કરો...
* વિદ્યાર્થીના વાલીએ રજુ કરવાના સોગંદનામાનો નમૂનો જોવા અહીં ક્લિક કરો...
૫. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટેનાં જિલ્લાવાર હેલ્પ સેન્ટરોની યાદી
* ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસક્રમો માટેનાં હેલ્પસેન્ટરો ની યાદી જોવા અહીં ક્લિક કરો...
* મેડિકલ અભ્યાસક્રમો માટેનાં હેલ્પસેન્ટરોની યાદી જોવા અહીં ક્લિક કરો...
* આયુર્વેદ અને હોમિયોપેથી અભ્યાસક્રમો માટેનાં હેલ્પસેન્ટરોની યાદી જોવા અહીં ક્લિક કરો...
* ટેકનિકલ અભ્યાસક્રમો માટેનાં હેલ્પસેન્ટરો જોવા અહીં ક્લિક કરો...
* એગ્રિકલ્ચર / વેટરનરી / ફિશરીજ અભ્યાસક્રમો માટેનાં હેલ્પસેન્ટરો જોવા અહીં ક્લિક કરો...
૬.  મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)માં લાભ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન/અરજી કરવા અહીં ક્લિક કરો...
૭.  સરકારશ્રીનો ઠરાવ pdf ફાઇલ (166KB) ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો...
૮. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)માં લાભ લેવા માટે આધાર એનેબલ્ડ "(DBT) ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર" નો  તારીખ-૪/૬/૨૦૧૬ નો ગુજરાત સરકારનો મહત્વનો પરિપત્ર ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો...
૯. ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની કોઇપણ વ્યક્તિલક્ષી યોજનાઓ કે અન્ય લાભ લેવા માટે આધાર એનેબલ્ડ" (DBT) ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર"નો  તારીખ-૯/૫/૨૦૧૬ નો ગુજરાત સરકારનો મહત્વનો પરિપત્ર ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો...
૧૦.  ઓન લાઈન અરજી કરતી વેળા ઉદ્દભવતા પ્રશ્નો  જોવા અહીં ક્લિક કરો...
૧૧. સહાય પરત કરવા માટેની અગત્યની સુચનાઓ જોવા અહીં ક્લિક કરો...
૧૨. વધારાની કોઇ મુશ્કેલી કે ક્વેરી હોય તો સંપર્ક માટેનાં વિભાગવાર હેલ્પસેન્ટરોની યાદી  જોવા અહીં ક્લિક કરો...
૧૩. આધારકાર્ડ લિંક કરવાની સૂચનાઓ જોવા અહીં ક્લિક કરો.
૧૪. MYSY ને લગતી  કોઇ ઓન લાઇન કમ્પલેઇન કરવી હોય તો તે માટેના હેપસેન્ટર માટે  અહીં ક્લિક કરો...
૧૫. કરેલ અરજીનું ઓનલાઇન સ્ટેટસ જાણવા અહીં ક્લિક કરો...


No comments: