વિદ્યાર્થી મિત્રો, જુન-૨૦૧૭ થી અમલી ગુજરાતી (FL) 001 વિષયના નવા અભ્યાસક્રમ અને પેપર સ્ટાઇલ મુજબ આ નમૂનાનું પેપર આપેલ છે.આ પેપર જાતે સોલ્વ કરીને તમારા ભાષા શિક્ષક પાસે મૂલ્યાંકન કરાવશો અથવા આ પેપરના PART-1 ના 50 MCQ પ્રશ્નોના ઉત્તરો આ પ્રશ્નપત્ર નીચે ટૂંક સમયમાં મૂકવામાં આવશે.જેથી તેનું
મૂલ્યાંકન આપ જાતે પણ કરી શકશો.તો આ બ્લોગની મુલાકાત લેતા રહેશો અને તેના વિશે આપના અભિપ્રાય પણ આપતા રહેશો. આભાર. આપનો શુભેચ્છક - હરિ પટેલ (બ્લોગર)
મૂલ્યાંકન આપ જાતે પણ કરી શકશો.તો આ બ્લોગની મુલાકાત લેતા રહેશો અને તેના વિશે આપના અભિપ્રાય પણ આપતા રહેશો. આભાર. આપનો શુભેચ્છક - હરિ પટેલ (બ્લોગર)
No comments:
Post a Comment