RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

10 February 2017

HARI PATEL : Competitive Exams Quizzes


સામાન્ય જ્ઞાનની ફ્રી ઓનલાઇન પરીક્ષા આપો અને પરીક્ષાઓમાં આત્મવિશ્વાસ કેળવો
 (એક નવી શ્રેણી)
HARI PATEL : Competitive Exams Quizzes:      ઓનલાઇન ગુજરાતી જનરલ નોલેજ ક્વિઝ  - Hari Patel         
   અહીં  વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા પરીક્ષાર્થીઓ માટે વિષયવાર ખૂબ જ ઉપયોગી... ઓનલાઇન ક્વિઝની શ્રેણી જોવા અને પરીક્ષા આપવા ઉપરની લિંક પર ક્લિક કરો....કોઇ લોગઇન થવાની જરૂર નથી.ફક્ત આપનું નામ અને ગામ/શહેરનું નામ લખો.દરેક ક્વિઝ 20 પ્રશ્નોની (MCQ) પ્રકારની અને જવાબો આપી શકાય તેમજ મેળવેલ ગુણ જાણી શકાય અને સાચા-ખોટા ઉત્તરો પણ જાણી શકાય તે રીતે તૈયાર કરેલ છે.

No comments: