સામાન્ય જ્ઞાનની ફ્રી ઓનલાઇન પરીક્ષા આપો અને પરીક્ષાઓમાં આત્મવિશ્વાસ કેળવો
ના નામ, ગામ કે ના ઈમેલની જરૂર !
(એક નવી શ્રેણી)
(એક નવી શ્રેણી)
- Hari Patel
અહીં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા પરીક્ષાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી વિવિધ વિષયો પર આધારિત ક્વિઝો મૂકવામાં આવશે.જે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી બનશે.આ ક્વિઝો એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે કે દરેક પ્રશ્નનો ઉત્તર આપી શકાય તેમજ મેળવેલ ગુણ અને સાચા-ખોટા જવાબો પણ જાણી શકાય.જે તે ક્વિઝની પરીક્ષા આપવા માટે જે તે ક્વિઝ પર ક્લિક કરવાનું રહેશે.આ કિઝોનો ઉપયોગ કરતાં પહેલાં તેના વિશે નીચે આપેલી રીત અને સૂચનાઓ એકવાર વાંચી લેવા વિનંતી છે.
સૂચના: દરેક ક્વિઝમાં કુલ 20 પ્રશ્નો છે.બધા જ પ્રશ્નો ફરજીયાત છે. પ્રશ્નનો જવાબ આપવા કોઇપણ એક વિકલ્પના ખાના પર ક્લિક કરો.આગળના પ્રશ્ન પર જવા માટે NEXT બટન પર અને પાછળ જવા માટે BACK બટન પર ક્લિક કરો.છેલ્લે SUBMIT બટન પર ક્લિક કરો અને ત્યારબાદ તમારું પરિણામ જોવા View Score પર ક્લિક કરો.પરિણામમાં સૌથી ઉપર કુલ ગુણમાંથી આપે મેળવેલ ગુણ દર્શાવાશે.ત્યારબાદ તમે આપેલા સાચા કે ખોટા જવાબો દર્શાવાશે.જો તમારો જવાબ ખોટો હશે તો નીચે Correct Answer (સાચો જવાબ) શું છે ? તે પણ દર્શાવેલ હશે.આપને આ ક્વિઝ ગમી હોય તો મને Contact Me ફોર્મ દ્વારા અભિપ્રાય જરૂર મોકલશો. આ સિવાય તમો પોસ્ટ નીચે સીધી કોમેન્ટ પણ કરી શકો છો..જેથી આવી ઉપયોગી ક્વિઝો મૂકવાની મને પ્રેરણા મળતી રહે.
આપનો શુભેચ્છક, હરિ પટેલ
તમે પરીક્ષા આપવા ઇચ્છતા હો તે ક્વિઝ પર ક્લિક કરો...
1.ગુજરાત ભૂગોળ
૨. ગુજરાત ભૂગોળ QUIZ-2૩. ગુજરાત ભૂગોળ QUIZ-3
૪. ગુજરાત ભૂગોળ QUIZ-4
૫. ગુજરાત ભૂગોળ QUIZ-5
૬. ગુજરાત ભૂગોળ QUIZ-6
૭. ગુજરાત ભૂગોળ QUIZ-7
2. ગુજરાત ઈતિહાસ
૩. ગુજરાત ઈતિહાસ QUIZ - 3
3. ગુજરાતી વ્યાકરણ
૩. ગુજરાતી વ્યાકરણ QUIZ - 3
૪. ગુજરાતી વ્યાકરણ QUIZ - 4
૫. ગુજરાતી વ્યાકરણ QUIZ - 5
૬. ગુજરાતી વ્યાકરણ QUIZ - 6
૭. ગુજરાતી વ્યાકરણ QUIZ - 7
૪. Computer Quiz
Go To More Free Online Quizze and Test>>>
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી અલગ-અલગ વિષયોની અહીં ક્વિઝો મૂકવામાં આવી રહી છે. તો મુલાકાત લેતા રહેશો. સૂચન / અભિપ્રાય / કોમેન્ટ આવકાર્ય.
No comments:
Post a Comment