RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

10 September 2015

નિયામક અ.જા.કલ્યાણ વિભાગનાં અરજી ફોર્મ




નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓના અરજીફોર્મ અને માહિતી ડાઉનલોડ કરો.


સંકલન : હરિ પટેલ (બ્લોગર)
www.haridpatel.blogspot.com


(117) પૂર્વ એસ.એસ.સી શિષ્‍યવૃતિ ધોરણ ૧ થી ૭, ધોરણ ૮ થી ૧૦ (અસ્‍વચ્‍છ વ્‍યવસાયમા રોકાયેલા વાલીઓના બાળકો સિવાયના અનુ. જાતિના વિદ્યાર્થીઓ)  અહીં ક્લિક કરો
(118)ખાનગી શાળાઓમા અભ્‍યાસ કરવા માટે અનુ. જાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાયનું અરજી પત્રક અહીં ક્લિક કરો
(119) માહિતી મોકલવાના પત્રકનો નમુનો (અસ્‍વચ્‍છ વ્‍યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોની શિષ્‍યવૃત્તિ) અહીં ક્લિક કરો
(120) પોસ્‍ટ મેટ્રિક શિષ્‍યવૃત્તિ યોજના હેઠળ શિષ્‍યવૃતિ મેળવવા માટેનું અરજી પત્રક (ફ્રેશ)
અહીં ક્લિક કરો
(121) પોસ્‍ટ મેટ્રિક શિષ્‍યવૃત્તિ યોજના (રિન્‍યુઅલ)  અહીં ક્લિક કરો
(122) ધોરણ ૧૧ મા અભ્‍યાસ કરતા અનુ. જાતિના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન ફી મેળવવાનું અરજી પત્રક  અહીં ક્લિક કરો
(123) ધોરણ ૧૧ મા અભ્‍યાસ કરતા અનુ. જાતિના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન ફી મેળવવાનું અરજી પત્રક અહીં ક્લિક કરો
(124) કોમર્શિયલ પાયલટ માટે લોન મેળવવા અંગેની અરજી સાથે ચકાસવાના મુદ્દા અહીં ક્લિક કરો
(125) અનુસુચિત જાતિના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન મેળવવા માટેના અરજીપત્રક નો નમૂનો
અહીં ક્લિક કરો
(126) અતિ પછાત જાતિઓના વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ (વાલ્‍મીકી, હાડી, નાડીયા, સેનવા, તૂરી, બારોટ, ગરોડા, વણકર, સાધુ, અનુ.જાતિના બાવા, તીરગર, તીરબંદા, થોરી, માતંગ)  અહીં ક્લિક કરો
(127) સ્‍વૈચ્છિક સંસ્‍થાઓ મારફત નવા અનુસુચિત જાતિના છાત્રાલય શરૂ કરવા માટેનું અરજીપત્રક  અહીં ક્લિક કરો
(128) છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેનુ અરજીપત્રક અહીં ક્લિક કરો
(129) આદર્શ નિવાસી શાળા(અ.જા)મા પ્રવેશ અંગેનુ અરજીપત્રક  અહીં ક્લિક કરો
(130) માનવ ગરીમા યોજનાનું અરજીપત્રક  અહીં ક્લિક કરો
(131) અનુસૂચિત જાતિ કલ્‍યાણ ખાતુ અનુ. જાતિના કાયદા સ્‍નાતકોને વકીલાતનો સ્‍વતંત્ર વ્‍યવસાય શરુ કરવા માટે લોન સહાય મેળવવા માટેના અરજીપત્રકનો નમુનો  અહીં ક્લિક કરો
(132) અનુસૂચિત જાતિ ના એમ.બી.એ/ બી.એસ.એએમ/ બી.એ.એમ.એસ. તથા બી.ડી.એસ (ડેન્‍ટલ) ની ડીગ્રી મેળવેલા અરજદારોને ડૉકટરનો સ્‍વતંત્ર વ્‍યવસાય શરુ કરવા માટે લોન સહાય મેળવવાનું અરજીફોર્મ  અહીં ક્લિક કરો
(133) ઈ.એ.એસ / આઇ.પી.એસ / આઇ.સી.ડબલ્‍યુ.એ ની તાલીમ મેળવતા પછાત વર્ગના ઉમેદવારોને સ્‍ટાઇપેન્‍ડ મેળવવા માટેનું અરજીપત્રક  અહીં ક્લિક કરો
(134) નાના વ્યવસાયકારોને વ્યવસાયનું સ્થળ / દુકાન ખરીદવા માટે લોન / સહાય મેળવવાનું અરજીપત્રક  અહીં ક્લિક કરો
(135) અનુ.જાતિ/વિચરતિ જાતિના લોકોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય મેળવવા અંગેનુ અરજીપત્રક  અહીં ક્લિક કરો
(136) અનુસૂચિત જાતિઓના અરજદારોને વૈદકીય સહાય મેળવવા અંગેની અરજીનો નમૂનો અહીં ક્લિક કરો
(137) સ્‍વૈચ્છિક સંસ્‍થાઓ મારફત અનુસુચિત જાતિની બાલવાડી શરૂ કરવા અંગેનુ અરજીપત્રક અહીં ક્લિક કરો
(138) ડો. આંબેડકર આવાસ યોજનાનું અરજીપત્રક  અહીં ક્લિક કરો
(139) અનુસુચિત જાતિ અને સવર્ણો વચ્‍ચે લગ્‍ન માટે ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્‍ન સહાય યોજના" હેઠળ મદદ મેળવવા માટેનુ અરજીપત્રક અહીં ક્લિક કરો
(140) અનુસુચિત જાતિઓની કન્‍યાના લગ્‍ન પ્રસંગે "કુંવરબાઇનું મામેરુ" યોજના હેઠળ નાણાકિય સહાય મેળવવા માટેનું અરજીપત્રક  અહીં ક્લિક કરો
(141) "સાતફેરા સમૂહ લગ્‍ન" યોજના હેઠળ લાભ મેળવવા માટેનું અરજી પત્રક (અનુ.જાતિઓ માટે) અહીં ક્લિક કરો
(142) અત્‍યાચાર અને હુમલાના ભોગ બનેલી અનુ. જાતિ/અનુ.જન જાતિના વ્યક્તિઓને વળતર માટેની માંગણી અંગેનું અરજીપત્રક અહીં ક્લિક કરો
(143) "સત્‍યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના" (ફકત અનુ. જાતિના લોકો માટે) અહીં ક્લિક કરો
(144) અનુસૂચિત જાતિનુ પ્રમાણપત્ર મેળવવા માટેનુ અરજીપત્રક  અહીં ક્લિક કરો
(145) પૂર્વ એસ.એસ.સી શિષ્‍યવૃત્તિ ધોરણ ૧ થી ૭, ધોરણ ૮ થી ૧૦ (માત્ર ગ્રામ્‍ય વિસ્‍તાર)  અહીં ક્લિક કરો
(146) અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના એમ.ડી અથવા એમ.એસ થયેલા (પોસ્‍ટ ગ્રેજયુએટ) ડૉકટરોને સર્જીકલ / કન્‍સલ્‍ટીંગ પ્રેકટીસ અને સર્જીકલ નર્સીંગ હોમ / કલીનીક શરૂ કરવા માટે લોન સહાય આપવાની અરજીપત્રકનો નમૂનો અહીં ક્લિક કરો
(147) દલિત મહિલા કલા/સાહિત્ય એવોર્ડ આપવાની યોજનાનું અરજી પત્રક અહીં ક્લિક કરો
(148) સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યકિતને "ર્ડા. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ" આપવાની યોજનાનું અરજી પત્રક અહીં ક્લિક કરો
(149) અનુસૂચિત જાતિના સર્જનાત્મતક દલિત સાહિત્યે કૃતિને "દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ એવોર્ડ" આપવાની યોજનાનું અરજી પત્રક અહીં ક્લિક કરો
(150) સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાઓને "મહાત્મા ગાંધી એવોર્ડ" આપવાની યોજનાનું અરજી પત્રક  અહીં ક્લિક કરો
(151) અનુસૂચિત જાતિના સર્જનાત્મક દલિત સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સાહિત્ય કારને "સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ" આપવાની યોજનાનું અરજી પત્રક અહીં ક્લિક કરો
(152) અનુ. જાતિના પ્રમાણપત્ર મેળવવા માટેનુ અરજીપત્રક અહીં ક્લિક કરો
(153) એમ.ફીલ/પી.એચ.ડી ના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુ.જાતિના વિધાર્થીઓએ ફેલોશીપ મેળવવા માટેનું અરજીપત્રક  અહીં ક્લિક કરો
(154) વકીલ સ્ટાઈપેન્ડ મંજુર કરવા બાબતનું અરજીપત્રક  અહીં ક્લિક કરો
(155) "મહારાજા સયાજીરાવ ગાયકવાડ દલિત સાહિત્ય પ્રકાશન યોજના" અનુ.જાતિના લેખકો, સાહિત્‍ય કારો અને પી.એચ.ડી ધારકોને તેમના સાહિત્‍ય પ્રકાશન માટે નાણાકીય સહાય મેળવવાનુ અરજી પત્રક  અહીં ક્લિક કરો
(156) અનુસૂચિત જાતિના સર્જનાત્મક દલિત પત્રકારને "મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ" આપવાની યોજનાનું અરજી પત્રક અહીં ક્લિક કરો
(157) "સાવિત્રીબાઇ ફૂલે દલિત મહિલા કલા / સાહિત્ય એવોર્ડ" આપવાની યોજનાનું અરજી પત્રક  અહીં ક્લિક કરો
(158) ગ્રાન્ટ ઇન એઇડ યોજના હેઠળ સ્વૈછિક સંસ્થાઓ ના નવા પ્રોજેક્ટ ની દરખાસ્ત મેળવવા બાબતના ફોર્મ્સ - Annexure – I   અહીં ક્લિક કરો
(159) ગ્રાન્ટ ઇન એઇડ યોજના હેઠળ સ્વૈછિક સંસ્થાઓ ના નવા પ્રોજેક્ટ ની દરખાસ્ત મેળવવા બાબતના ફોર્મ્સ - Annexure - I(A)  અહીં ક્લિક કરો
(160) ગ્રાન્ટ ઇન એઇડ યોજના હેઠળ સ્વૈછિક સંસ્થાઓ ના નવા પ્રોજેક્ટ ની દરખાસ્ત મેળવવા બાબતના ફોર્મ્સ - Annexure – II  અહીં ક્લિક કરો
(161) ગ્રાન્ટ ઇન એઇડ યોજના હેઠળ સ્વૈછિક સંસ્થાઓ ના નવા પ્રોજેક્ટ ની દરખાસ્ત મેળવવા બાબતના ફોર્મ્સ - Annexure - II(A)  અહીં ક્લિક કરો
(162) UPSE ની ભરતી પરીક્ષા માટે પ્રોત્સાહક સહાય માટેનુ અરજી પત્ર  અહીં ક્લિક કરો
(163) ટેલેન્ટ પુલ યોજના  અહીં ક્લિક કરો
(164) ટેબલેટ યોજના    અહીં ક્લિક કરો

(સૂચનો / અભિપ્રાય આવકાર્ય. મુલાકાત બદલ આભાર)

No comments: