RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

10 September 2015

નિયામક સમાજ સુરક્ષા અરજી ફોર્મ



  નિયામક સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓ માટેનાં  અરજી ફોર્મ ડાઉનલોડ કરવા જે તે ફોર્મ પર ક્લિક કરો
સંકલન : હરિ પટેલ (બ્લોગર)
www.haridpatel.blogspot.com


  1. વિકલાંગ લગ્ન સહાય યોજનાનું અરજી પત્રક
  2. રાજીવ ગાંધી માનવ સેવા એવોર્ડ-૨૦૧૦
  3. અપંગ/વ્‍યક્તિઓના સમાન હક્કોના રક્ષણ આપવા અંગેનો ધારો ૧૯૯પ અન્‍વયે અપંગોના કલ્‍યાણક્ષેત્રે કાર્ય કરતી સંસ્‍થાઓની નોંધણી (રજીસ્‍ટ્રેશન) મેળવવાની અરજી
  4. માન્‍યતા માટેની અરજીનું ફોર્મ
  5. સંસ્‍થા શરૂ કરવા માટેની અરજીનું ફોર્મ
  6. ઓર્ફનેઝીસ એન્‍ડ અધર ચેરીટેબલ હોમ્‍સ (સુપરવીઝન એન્‍ડ કંટ્રોલ) એકટ-૧૯૬૦ની કલમ-૧૪
  7. લાયસન્‍સનો સમય વધારવા અંગેની અરજી ફોર્મ
  8. નિરાધાર વિધવાઓના પુનઃસ્‍થાપન માટે આર્થિક સહાય યોજના
  9. સમાજ સુરક્ષા વિભાગ, ગુજરાત રાજ્ય નિરાધાર વૃદ્ધોને અને નિરાધાર અપંગોને આર્થિક સહાયની યોજના અરજીપત્રક
  10. વિકલાંગોને કૃત્રિમ અવયવો બેસાડવા તથા અન્‍ય સહાય મેળવવા માટેનું અરજીપત્રક
  11. વિકલાંગતાના ઓળખકાર્ડ માટેની અરજીનો નમૂનો
  12. ધો. ૧ થી ૭માં અભ્‍યાસ કરતા વિકલાંગો માટે શિષ્‍યવૃત્તિઓ
  13. રાજ્ય સરકારની ધો-૧ થી ૭ માં અભ્‍યાસ માટેની અપંગ શિષ્‍યવૃત્તિનું રીન્‍યુઅલ અરજીપત્રક
  14. ધો. ૮ થી ઉચ્‍ચમાં અભ્‍યાસ કરતા વિકલાંગો માટે શિષ્‍યવૃત્તિઓનું  અરજીપત્રક
  15. રાજ્ય સરકારની ધો-૮ થી ઉચ્‍ચ અભ્‍યાસ માટેની અપંગ શિષ્‍યવૃત્તિનું રીન્‍યુઅલ અરજીપત્રક
  16. વિકલાંગ વિદ્યાર્થીઓ માટે ઉચ્‍ચ અભ્‍યાસ અને વ્યવસાયિક તાલીમની યોજનાનું  અરજીપત્રક
  17. ઇન્‍દીરા ગાંધી રાષ્‍ટ્રીય વૃદ્ધ પેન્‍શન યોજના’’ (IGNOAPS)અંતર્ગત રાષ્‍ટ્રીય વૃદ્ધ સહાય મેળવવા માટેનું અરજીપત્રક
  18. ઈન્દિરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ (IGNOAPS) અને સંત સુરદાસ યોજના 
  19. ભારત સરકારની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના
  20. વિકલાંગ વિધવા બહેનોને મકાન સહાયનું અરજીપત્રક
  21. બાળક દતક લેવા માટેનું અરજી ફોર્મ
  22. નિરાધાર વિધવા સહાય યોજનાના લાભાર્થીઓનું તાલીમ દ્વારા પુનઃસ્થાપન અંગેનું અરજીપત્રક
  23. વિકલાંગ વિધવા બહેનોને મકાન સહાયનું અરજી પત્રક
  24. ડીસીપીયુ ની અરજી માટેની જાહેરાત
  25. નિરાધાર વિધવા સહાય યોજનાના લાભાર્થીઓનું તાલીમ દ્વારા પુન:સ્થાપન અરજી પત્રક (સને ૨૦૧૧-૧૨)
  26. નિરાધાર વિધવા મહિલાઓના પુન: વસવાટ માટે આર્થીક સહાય યોજના અરજી પત્રક માટે અહિ   ક્લિક કરો.
  27. વિકલાંગો માટે ડેટાબેજ તૈયાર કરવા અંગેની માહિતી નું ફોર્મ જોવા માટે અહિ ક્લિક કરો.
  28. જે.જે.એક્ટ (કાળજી અને સંભાળ) 2000, સુધારેલ - ૨૦૦૬ : ગુજરાત જુવેનાઇલ જસ્ટીસ રુલ્સ-૨૦૧૧ હેઠળ બાળકોની સંભાળ માટે કામ કરતી અનુદાન લેતી અને અનુદાન ન લેતી બધી જ સંસ્થાઓના રજીસ્ટ્રેશન માટેનુ અરજીપત્રક જોવા માટે અહી ક્લિક કરો
  29. વિકલાંગોના કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃત્તિ અંગે નું અરજી પત્રક જોવા માટે અહી ક્લિક કરો.
  30. વિકલાંગ બાળકના પ્રત્‍યેક વાલી/મા-બાપને રાજય પારીતોષિક-૨૦૧૩ માટે આપવા અંગેનું અરજીપત્રક જોવા માટે અહી ક્લિક કરો
  31. ઉચ્‍ચ કક્ષાની ખાતાકીય પરીક્ષામાં બેસવા માટેની અરજીનો નમૂૂનો
  32. રાજ્ય સરકારની ધો-૨ થી ૮ માં અભ્‍યાસ માટેની અપંગ શિષ્‍યવૃત્તિનું રીન્‍યુઅલ અરજીપત્રક
  33. રાજ્ય સરકારની ધો-૨ થી ૭ માં અભ્‍યાસ માટેની વિકલાંગ શિષ્‍યવૃત્તિનું રીન્‍યુઅલ અરજીપત્રક





No comments: