RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

10 September 2015

નિયામક વિ.જા. વિભાગનાં અરજી ફોર્મ


    નિયામક વિકસતી જાતિ વિભાગની વિવિધ યોજનાઓ માટેનાં  અરજી ફોર્મ ડાઉનલોડ કરવા જે તે ફોર્મ પર ક્લિક કરો 
સંકલન: હરિ પટેલ 
www.haridpatel.blogspot.com



(92) યુ.પી.એસ.સી. ની ભરતી પરીક્ષા માટે પ્રોત્સાહક સહાય મેળવવા માટેનું અરજીપત્રક વર્ષ:૨૦૧૫
અહીં ક્લિક કરો  ..
(93) પંડિત દીન દયાળ ઉપાધ્‍યાય આવાસ યોજના હેઠળ મકાન સહાય મેળવવા માટેનું અરજી ફોર્મ  
અહીં ક્લિક કરો
(94) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલાકારોને કલા કૌશલ્‍ય યોજના માટે સહાય મેળવવા માટેનું અરજી ફોર્મ   અહીં ક્લિક કરો
(95) લધુમતી જાતિઓના વિધાર્થીઓ માટેની પ્રિ-મેટ્રીક શિષ્‍યવૃત્તિ માટેનું અરજીફોર્મ (ફ્રેશ વિધાર્થીઓ માટે)   અહીં ક્લિક કરો
(96)  લધુમતી જાતિઓના વિધાર્થીઓ માટેની પ્રિ-મેટ્રીક શિષ્‍યવૃત્તિ માટેનું અરજીફોર્મ (રીન્યુઅલ વિદ્યાર્થીઓ માટે)   અહીં ક્લિક કરો
(97) સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ ના કાયદા સ્નાતકો ને વકીલાત નો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન / સહાય મેળવવા માટેના અરજીપત્રક નો નમૂનો   અહીં ક્લિક કરો
(98) માનવ ગરીમા યોજનાનું અરજી પત્રક  
અહીં ક્લિક કરો
(99) આઇ.એ.એસ / આઇ. પી. એસ/ આઇ. સી. ડબલ્‍યુ.એ.ની તાલીમ મેળવતાં પછાતવર્ગના ઉમેદવારોને સ્‍ટાઇપેન્‍ડ મેળવવા માટેનું અરજીપત્રક  અહીં ક્લિક કરો
(100) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ થયા હોવાનું જાતિ પ્રમાણપત્ર મેળવવાનું અરજીપત્રક અહીં ક્લિક કરો...
(101) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા અર્થિક રીતે પછાતવર્ગની કન્‍યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા માટેનું અરજીપત્રક    અહીં ક્લિક કરો
(102) વિકસતી જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન મેળવવા માટેનું અરજીપત્રક   અહીં ક્લિક કરો
(103) વિક્સતી જાતિના વિદ્યાર્થીઓને કોમર્શીયલ પાયલોટ તાલીમ લાયસન્સ માટે લોન મેળવવા માટેનું અરજીપત્રક   અહીં ક્લિક કરો
(104) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ગુજરાત સરકારની સેવાઓમાં / નોકરીઓમાં તથા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામતના લાભ માટે બિનઉન્નત વર્ગમાં(NON-CREAMY LAYER) હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજીનો નમુનો   અહીં ક્લિક કરો
(105) ભારત સરકારનું O.B.C. નું પ્રમાણપત્ર લેવા માટે રજુ કરવવાનું થતું અરજીફોર્મ   અહીં ક્લિક કરો
(106) લોન વસુલાત ખરાઈ કરવાનું પત્રક / લોન યોજનાના બજેટ સદરો   અહીં ક્લિક કરો
(107) પછાતવર્ગ માટે નવી હોસ્ટેલો શરૂ કરવા માટેનું અરજી ફોર્મ   અહીં ક્લિક કરો
(108) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાભાર્થીઓએ બેન્ક મારફત નવા ઉધોગ વ્યવસાય કરવાના હેતુ માટે ધિરાણ મેળવવાનું અરજીપત્રક અહીં ક્લિક કરો...
(109) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તેમજ આર્થિક પછાતવર્ગના અરજદારોને મફત તબીબી સહાય મેળવવાનું અરજી ફોર્મ   અહીં ક્લિક કરો
(110) સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ લાભ મેળવવા અંગેનું અરજી પત્રક (વિકસતી જાતિઓ માટે)   અહીં ક્લિક કરો
(111) સા.શૈ.પ.વ ના લેખકો, સાહિત્યકાર અને પી.એચ ડી. ધારકોને તેમના સાહિત્ય પ્રકાશન માટે નાણાકીય સહાય મેળવવાનું અરજીપત્રક.   અહીં ક્લિક કરો
(112)વિચરતી-વિમુક્ત જાતિઓ માટે જાતિ પ્રમાણપત્ર મેળવવા અંગેનું અરજી ફોર્મ અહીં ક્લિક કરો
(113)લઘુમતિ પ્રમાણપત્ર નું અરજી ફોર્મ અહીં ક્લિક કરો
(114)બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગોનું અરજીફોર્મ અહીં ક્લિક કરો
(115) ગુજરાત પછાત વર્ગ નિગમ વિભાગની શૈક્ષણિક યોજના માટેનું ગુજરાતી અરજી ફોર્મ અને પુસ્તિકા ડાઉનલોડ કરો.
૧. પુસ્તિકા ગુજરાતી આવૃત્તિ  અહીં ક્લિક કરો
૨. રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમની નવી દિલ્હીની યોજના હેઠળ લોન મેળવવાનું અરજીપત્રક   અહીં ક્લિક કરો
(116) ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમની ધંધાકીય યોજના હેઠળ લોન મેળવવાનું અરજીપત્રક મેળવવા માટે એક પોસ્ટકાર્ડ (અરજદારના સરનામાવાળું) નિગમને મોકલવાથી નિગમ દ્વારા અરજીપત્રક મોકલી આપવામાં આવશે.અરજીપત્રક ભરતાં પહેલાં આ સાથેની માહિતી પુસ્તિકા વાંચવા વિનંતી.
૧. અરજીપત્રકના ફોર્મનો નમૂનો. અહીં ક્લિક કરો 

૨. માહિતી પુસ્તિકા   અહીં ક્લિક કરો.
3. શૈક્ષણિક યોજનાનું ફોર્મ અહીં ક્લિક કરો.

No comments: