આ પોસ્ટમાં વાહન-વ્યવહાર અને ડ્રાઇવિંગ વગેરેને લગતા વિવિધ પ્રકારનાં અરજી પત્રકો
(ફોર્મસ) આપેલ છે.જે આપને ખૂબ જ ઉપયોગી બનશે. ફોર્મ ડાઉનલોડ કરવા જે તે ફોર્મ
પર ક્લિક કરો.
HARI PATEL : ગુજરાતી વ્યાકરણ: વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ ધો-૧૦ અને ૧૨ ની જાહેર પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી ગુજરાતી વ્યાકરણ અહીં આપેલ છે.આપનો શુભેચ્છક ...
ઈન્દિરા ગાંધી
રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના)
Indira Gandhi
National Old Age Pension Scheme –(IGNOAPS)
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા તા.૧૯-૧૧-૨૦૦૭થી
ઉપરોકત યોજના સમગ્ર ભારતમાં અમલમાં મૂકવામાં આવેલી છે. જેનો ગુજરાત રાજયમાં
તા.૧-૪-૨૦૦૮થી અમલ શરૂ કરવામાં આવેલ છે. જેની અરજી સંબંધિત તાલુકાના
મામલતદારશ્રીને અલગથી કરવાની રહે છે.
સામાન્ય જ્ઞાનની ફ્રી ઓનલાઇન પરીક્ષા આપો અને પરીક્ષાઓમાં આત્મવિશ્વાસ કેળવો (એક નવી શ્રેણી)
HARI PATEL : Competitive Exams Quizzes: ઓનલાઇન ગુજરાતી જનરલ નોલેજ ક્વિઝ - Hari Patel અહીં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા પરીક્ષાર્થીઓ માટે વિષયવાર ખૂબ જ ઉપયોગી... ઓનલાઇન ક્વિઝની શ્રેણી જોવા અને પરીક્ષા આપવા ઉપરની લિંક પર ક્લિક કરો....કોઇ લોગઇન થવાની જરૂર નથી.ફક્ત આપનું નામ અને ગામ/શહેરનું નામ લખો.દરેક ક્વિઝ 20 પ્રશ્નોની (MCQ) પ્રકારની અને જવાબો આપી શકાય તેમજ મેળવેલ ગુણ જાણી શકાય અને સાચા-ખોટા ઉત્તરો પણ જાણી શકાય તે રીતે તૈયાર કરેલ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના ધોરણ-૧૨ (ગુજરાતી માધ્યમ)ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની આદર્શ ઉત્તરવહીઓ ડાઉનલોડ કરો.