રેશનકાર્ડને લગતાં વિવિધ અરજી પત્રકો
ડાઉનલોડ કરો
સૌજન્ય: ગુજરાત સરકાર
- નમૂના નં. -ર નવુ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્યે)
- નમૂનો નં.-૩ ચાલુ કૌટુંબિક બારકોડેડ રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ
- નમૂનો નં. ૪ ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્યે
- નમૂના નં. - પ નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્યે)
- નમૂના નં. - ૬-અ બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (નામ અટકમાં સુધારો અને કલેરીકલ ભૂલ માટે
- નમૂના નં. - ૬-બ બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (અન્ય તાલુકા / જીલ્લામાં સ્થળાંતરના કિસ્સામાં) અરજી ફોર્મ (વિના મૂલ્યે)
- નમૂના નં. - ૭ પાલક / ગાર્ડીયનની નિમણૂંક માટેનું અરજી ફોર્મ
- નમૂના નં. - ૮ કૌટુંબિક રેશનકાર્ડ રદ કરાવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્યે) (રાજ્ય બહાર સ્થળાંતરના કિસ્સામાં)
- નમૂના નં. - ૯ ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેનું ફોર્મ (વિના મૂલ્યે)
- બાયોમેટ્રીક ફીંગરપ્રિન્ટમાં સુધારા/વધારા કરવા માટેનું અરજી ફોર્મ નં. ૧૦ બહાર પાડવા બાબત
- રેશનકાર્ડને લગતા /મૂંઝવતા તમામ પ્રશ્નો અને તેના ઉત્તરો માટે અહીં ક્લિક કરો...
Go To More Forms >>>
No comments:
Post a Comment