ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક
શિક્ષણ બોર્ડ,
ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ ગુજરાતી (SL)
(013) વિષયની પરીક્ષા પદ્ધતિ શૈક્ષણિક વર્ષ 2019-20 થી બદલાયેલ છે તેથી તેના વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની રૂપરેખા પણ બદલાઇ છે.આ નવા પ્રશ્નપત્રની રૂપરેખા, વિભાગવાર ગુણભાર, બ્લ્યુપ્રિન્ટ અને બોર્ડનું નવું
નમૂનાનું પ્રશ્નપત્ર આ વિભાગમાં મૂકેલ છે. આમ રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે જુન-2019-20 ના નવા સત્રથી ગુજરાતી વિષયની પરીક્ષાનું પરિરૂપ નવું રહેશે.અહીં નવા
અભ્યાસક્રમ અને નવા પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ પરીક્ષાલક્ષી સાહિત્ય અને માર્ગદર્શન આપવામાં આવશે.આ વિભાગમાં આદર્શ
પ્રશ્નપત્રો, હેતુલક્ષી પ્રશ્નો, વ્યાકરણ, લેખનકાર્ય પણ મૂકવામાં આવશે. મારા નવા વિડિયોની જાણકારી પણ મળશે. વધુ જાણકારી માટે આ બ્લોગ પર ક્લિક કરો Teach With Teacher.com આ પેજની અવશ્ય મુલાકાત લેતા રહેશો. આભાર.
આપનો શુભેચ્છક,
-Hari Patel (EX. Principal)
ગુજરાતી ધોરણ 10 (SL) 013 ના ફક્ત વર્ષ -2020-21 ના નવા અભ્યાસક્રમ મુજબ સુધારેલ અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રના પરિરૂપ
૧. ગુજરાતી ધોરણ-10 (SL) 013 ના (૨૦૧૯-૨૦)ના
નવા અભ્યાસક્રમ મુજબ પ્રશ્નપત્રનું પરિરૂપ
1. ધોરણ-10 ગુજરાતી (SL) (013) વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના નવા પરિરૂપ અનુસાર પ્રશ્નના પ્રકાર મુજબ અને વિભાગવાર ગુણભાર pdf (2019-20) અહીં ક્લિક કરો
3. ધોરણ-10 ગુજરાતી (SL) (013) વાર્ષિક પરીક્ષાની બ્લ્યુ પ્રિન્ટ (BluePrint) pdf અહીં ક્લિક કરો
4. ધોરણ-10 ગુજરાતી (SL) (013) વાર્ષિક પરીક્ષાનું બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર (માર્ચ-2020) અહીં ક્લિક કરો
4. ધોરણ-10 ગુજરાતી (SL) (013) વાર્ષિક પરીક્ષાનું બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર (માર્ચ-2020) અહીં ક્લિક કરો
૨. ગુજરાતી વ્યાકરણ
No comments:
Post a Comment