Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

19 December 2016

ધોરણ-૧૨ આદર્શ જવાબવહીઓ

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના  ધોરણ-૧૨ (ગુજરાતી માધ્યમ)ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની  આદર્શ ઉત્તરવહીઓ ડાઉનલોડ કરો.
૧. ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગરના  ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ) ગુજરાતી માધ્યમની આદર્શ ઉત્તરવહીઓ (Page-775, 12.8 MB Pdf File) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો... 
૨. ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગરના  ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ગુજરાતી માધ્યમની આદર્શ ઉત્તરવહીઓ (Page-1604, 20.6 MB Pdf File) ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો... 

No comments: