RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

23 September 2016

બ્લોગ સબંધી સૂચનાઓ



પ્રિય વાચક મિત્રો,

              આ બ્લોગ ખૂબ જ મહેનત કરીને વાચક મિત્રો માટે ખુલ્લો મૂકેલો છે. આ બ્લોગ પર સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા પરીક્ષાર્થીઓ, અન્ય પરીક્ષાર્થીઓ, સ્કૂલો, શિક્ષકો, ખેડૂતો, મહિલાઓ અને અન્ય લાભાર્થીઓ તેમજ યુવાનોને ખૂબ જ ઉપયોગી થાય તેવી માહિતી મૂકવાનો અહીં પ્રયાસ કરેલ છે.
      આ માહિતી કોઇપણ વ્યક્તિને વ્યક્તિગત રીતે વાપરવાનો અધિકાર છે.પરંતુ મારી કેટલીક મૌલિક માહિતી જે આ બ્લોગ પર મૂકેલી છે તેને અન્ય કોઇપણ બ્લોગ પર મૂકવાનો કે પ્રદર્શિત કરવાનો કોઇ અધિકાર મેં આપેલો નથી.કેટલાક બ્લોગ ધરાવતા મિત્રો આ માહિતીની કોપી કરીને તેમના બ્લોગ પર મૂકે છે તે મારી જાણમાં આવેલ છે.જે ગેરકાયદેસર કૃત્ય છે.મિત્રો આપ પણ મને આ માટે મદદરૂપ થાઓ તેવી મારી વિનંતી છે.જો મારા આ બ્લોગની મૌલિક માહિતી કોઇ પણ બ્લોગ પર જણાય તો મને મારા મોબાઇલ નંબર-૯૯૯૮૨૩૭૯૩૪ પર કે મારા ઇમેઇલ haridpatelaniod@gmail.com પર કે બ્લોગની બાજુમાં આપેલા ફોર્મમાં મેસેજ કરી જે તે બ્લોગનું નામ લખી મોકલી આપવા નમ્ર વિનંતી છે.જેથી આવા બ્લોગરો સામે કાર્યવાહી થઇ શકે અને તેમના નામ અને બ્લોગ અહીં પ્રદર્શિત કરી શકાય.

     આપનો શુભેચ્છક હરિ પટેલ


















          




No comments: