RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

16 July 2016

Educational Whatsapp Club

            
 

               જો આપ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હો અને પરીક્ષાને લગતા જનરલ નોલેજની શોધમાં હો કે નવી ભરતી કે નવી જહેરાતો કે વિવિધ પરીક્ષાઓના પરિણામ વિશે ગંભીરપણે જાણવા ઇચ્છુક હો તો જ આ વોટસએપ ગૃપ સાથે જોડાઓ.
      આ માટે પ્રથમ તમારા મોબાઇલની ફોન મેમરીમાં  9998237934  નંબર એડ કરો. ત્યારબાદ આપનો Whatsapp નંબર અને આપનું નામ લખી આ જ નંબર પર મેસેજ મોકલો અથવા  આ જ ફોન પર મને ફોન કરી તમારો મોબાઇલ નંબર લખાવો. બસ, થોડી જ વારમાં બધી જ માહિતી તમારા મોબાઇલની  સ્ક્રીન પર.



 આપનો શુભેચ્છક, હરિ પટેલj

No comments: