RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

03 September 2015

જન્મ-મરણ-લગ્ન નોંધણી ફોર્મ

જન્મ-મરણ અને લગ્ન નોંધણીને લગતાં મહત્વનાં અરજી પત્રકો અને ફોર્મ ડાઉનલોડ કરો...
                http://haridpatel.blogspot.com

1. લગ્ન નોંધણી માટેનું Memorandum Of Marriage Form ફોર્મ અહીં ક્લિક કરો

2. લગ્ન વિજ્ઞપ્તિ અહીં ક્લિક કરો

3. લગ્ન નોંધણી યાદી ફોર્મ અહીં ક્લિક કરો

4. લગ્ન નોંધણી માટે જરૂરી માહિતી અહીં ક્લિક કરો

5. લગ્ન નોંધણી અંગેની પ્રમાણિત નકલ મેળવવાનું ફોર્મ અહીં ક્લિક કરો

6. લગ્ન નોંધણી કાયદા વિશેના મહત્વના લેખો વાંચવા અહીં ક્લિક કરો

7. જન્મનો દાખલો મેળવવા માટેની અરજી અહીં ક્લિક કરો

8. મરણનો દાખલો મેળવવા માટેની અરજી અહીં ક્લિક કરો

9. જન્મ રિપોર્ટ અહીં ક્લિક કરો

10. મરણ રિપોર્ટ અહીં ક્લિક કરો

11. જન્મ નોંધ રજીસ્ટરમાં સુધારા-વધારા કરવા માટેનું ફોર્મ અહીં ક્લિક કરો

12. જન્મ નોંધના ઉતારા તથા નોંધમાં બાળકનું નામ નોંધાવવાનું ફોર્મ અહીં ક્લિક કરો

13. જન્મનું પ્રમાણપત્ર અહીં ક્લિક કરો

14. મરણનું પ્રમાણપત્ર અહીં ક્લિક કરો

15. જન્મ / લગ્ન / મરણ / પોલીસ કલીયન્સ પ્રમાણપત્ર / સ્કૂલ લીવીંગ સર્ટી / એફીડેવીટ / વેપાર / વાણિજય / નિકાસને લગતા પ્રમાણપત્ર પ્રમાણિત કરવા બાબતનું અરજી ફોર્મ અહીં ક્લિક કરો

ઉપરના  15 ક્રમના  ફોર્મ અંગેની જરૂરી માહિતી
નિકાલની સમય મર્યાદા કુલ ૨૧ દિવસ. ફી રૂ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલો
૧. અસલ પ્રમાણપત્ર તથા તેની ત્રણ ઝેરોક્ષ નકલ
૨. પાસપોર્ટ ની ઝેરોક્ષ નકલ
૩. ભારતના ચૂંટણીપંચના ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ તથા ટેક્ષ/ટેલીફોન/વીજળીબીલ
૪. એમ્બેસી નો પત્ર
૫. જોબ ઓફર લેટર
૬. ઓથોરીટીપત્ર (મૂળ વ્યક્તિ વતી અન્ય વ્યક્તિ દસ્તાવેજ પ્રમાણિત કરવા અરજી કરનાર વ્યકિત માટે)
૭ એફીડેવીટ પ્રમાણિત કરવાના કિસ્સામાં જે નોટરી પાસે એફીડેવીટ કરાવેલ હોય તે નોટરીનું નામ તેમનું પૂરેપૂરું સરનામું અરજીમાં અલગથી દર્શાવવાનું રહેશે.

Go To More Forms>>>

No comments: