RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

Scholarship માર્ગદર્શન



શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતી શિષ્યવૃત્તિઓની માહિતી પુસ્તિકા

ડાઉનલોડ કરવા જે તે નામ પર ક્લિક કરો

 શિષ્યવૃત્તિઓ  આપનાર વિભાગનાં નામ
પરિશિષ્ટ    

       દેશ-પરદેશમાં મળતી શિષ્‍યવૃત્તિ સહાયના માર્ગદર્શન માટેની  કેટલીક ઉપયોગી વેબસાઇટ છે, જેની વિગતો નીચે આપેલ છે. સંપર્ક કરી માહિતી મેળવી શકાય.
૧. http://www.freschinfo.com/
   (૧૦૦૦ જેટલી સંસ્‍થાઓની વિગતો મળી શકશે.)
૨. http://educationsupport.nic.in/
  (ભારત  સરકારની ખાસ શિષ્‍યવૃત્તિની વેબસાઇટ)
૩. http://www.intecc.com/
  (કંપનીની શિષ્‍યવૃત્તિ વિગતો) 
http://www.faceindia.org/ 
  (કોઇ પણ ક્ષેત્રની માહિતી)
http://www.iocl.com/
  (ઇન્‍ડિયન ઓઇલ શિષ્‍યવૃત્તિ)
૬.http://www.nus.edu.sg/oam/scholarship/
 (સિંગાપોર યુનિવર્સિટી શિષ્‍યવૃત્તિ)
  (ભારતીય વિદ્યાભવન બ્રિટન)
૮. http://www.scholarshipsinindia.com/
(દેશ-વિદેશમાં મળતી સ્કોલરશીપ)
૯. https://www.scholarships.com/
૧૦. http://mhrd.gov.in/hi/scholarships
   (ભારત સરકાર તરફથી મળતી સ્કોલરશીપ-લોન-હિન્દીમાં)


(આ માહિતી અપડેટ થતી રહેશે.આપ જરૂર મુલાકાત લેતા રહેશો.આ વિભાગ અને માહિતી આપને કેવી લાગી ? આ વિષે આપની કોમેન્ટ પેઝના નીચે અવશ્ય લખશો.મુલાકાત બદલ આભાર ! આપનો શુભેચ્છક -હરિ પટેલ)
 

No comments: