Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

કલરવ (MP3 બાળગીતો)




 બાળકોની દુનિયા..... સુંદર મઝાનાં બાળગીતોની MP3 ફાઈલ Download  કરો. Download  કરવા માટે  જે તે ફાઈલ  પર ક્લિક કરીને   Seve  Page  As  પસંદ  કરીને  OK બટન પર ક્લિક કરો.


STD-1  TO  4  BALGITO  MP3 
ધોરણ- ૧ થી ૪ બાળગીતો


1. ચકીબેન ચકીબેન મારી સાથે રમવા
2. નાનું નાનું સસલું
3. આવ રે વરસાદ...
4. એક એક ચીંન્ટુનું નાક છે...
5. અજબ જેવી વાત છે
6. ચોખ્ખુ ઘરનું આંગણું...
7. વાંદરાભાઇએ કર્યો વિચાર
8. આ અમારી ગાડી છે...
9. આવી રે આવી રે શાકવાળી...
10. પિપૂડીવાળાનો પેલો તનમનિયો...
11. ઉખાણાં
12. બા વિના મને ખવડાવે કોણ
13. ચોરી કરવા ચાલ્યા ચોર
14. હળ ચલાવે ખેતર ખેડે
15. રૂપિયો લઇને

16. મેં એક બિલાડી પાળી છે...
17. આ દાતરડું કેવું...
18. આવો પારેવાં,આવોને ચકલાં
19. કીડી કરતાં મોટા છે.
20. ચાલો જોવા જાઇએ મેળો..
21. આપનું આ ગુજરાત છે...
22. હાલો ખેતરિયે તાપણી કરવા
23. વડદાદાની લાંબી દાઢી
24. સૂરજદાદા મને ગમતા છે...
25. આ અમારો દેશ છે...
26. બેં બેં કરું છું...
 

27. ઝંડા ગીત
28. જગતનો હું તાત છું...
29. ઊંટના અઢાર વાંકા
30. એક પગે ઊભા રહીને...

31. ચાલો દિશાઓ જાણીએ...
32. એક વર્ષની ત્રણ ઋતુઓ...  

33. એક કબૂતર ચણવા આવ્યું...
34. રવિ પછી તો સોમ છે... 
35. એક મઝાનો માળો... 
36. નાની નિશાળે જાતો તો...
37. એક મઝાનો માળો... 
38. એક મારી ઢીંગલીને એવી સજાવું... 
39. કારતક્માં દેવ દિવાળી... 
40. સસલીબેને સેવ બનાવી...
41. ચાલો જોવા જઇએ મેળો... 


પ્રજ્ઞાગીતો

સૃજન ગીત

 2. રીડ ઓનલાઇન અલકમલક્ની બાળવાર્તાઓ


No comments: