RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

21 May 2017

ગુજરાતી (FL) ધો-૧૦ ક્વિજો

 ગુજરાતી વિષયની  પરીક્ષા આપો
ગુજરાતી વિષયની  ફ્રી ઓનલાઇન પરીક્ષા આપો અને પરીક્ષામાં આત્મવિશ્વાસ કેળવો
ના નામ,ગામ કે ના ઈમેલની જરૂર !
 (એક નવી શ્રેણી)
- Hari Patel


        વિદ્યાર્થીમિત્રો અને અધ્યાપકમિત્રો અહીં ગુજરાતી (FL) ધો-૧૦ વિષયની વિભાગવાર નવા અભ્યાસક્રમ અને પરિરૂપ અનુસાર ક્વિજો મૂકવામાં આવી રહી છે.જે ગુજરાતી વિષયની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તેમજ અધ્યાપન કરાવતા અધ્યાપકોને ખૂબ જ ઉપયોગી બનશે.આ ક્વિજો એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે કે દરેક પ્રશ્નનો ઉત્તર આપી શકાય તેમજ મેળવેલ ગુણ અને સાચા-ખોટા જવાબો પણ જાણી શકાય.જે તે ક્વિજની પરીક્ષા આપવા માટે જે તે ક્વિજ પર ક્લિક કરવાનું રહેશે.આ ક્વિજોનો ઉપયોગ કરતાં પહેલાં તેના વિશે નીચે આપેલી રીત અને સૂચનાઓ એકવાર વાંચી લેવી ખૂબ જ જરૂરી છે. અધ્યાપકમિત્રોને પણ વિનંતી છે કે વિદ્યાર્થીઓને આ બાબતે એકવાર માર્ગદર્શન આપે અને  આ ક્વિજોનો  વર્ગ-જૂથમાં ઉપયોગ કરતા થાય.
     સૂચના: દરેક ક્વિજમાં 20 પ્રશ્નો છે.બધા જ પ્રશ્નો ફરજીયાત છે અને દરેક પ્રશ્નના સાચા જવાબ માટે 1 ગુણ છે. પ્રશ્નનો જવાબ આપવા કોઇપણ એક વિકલ્પના ખાના પર ક્લિક કરવું.આગળના પ્રશ્ન પર જવા માટે NEXT બટન પર અને પાછળ જવા માટે BACK બટન પર ક્લિક કરવું.છેલ્લે SUBMIT બટન પર ક્લિક કરવું અને ત્યારબાદ તમારું પરિણામ જોવા View Score પર ક્લિક કરવું.પરિણામમાં સૌથી ઉપર કુલ ગુણમાંથી આપે મેળવેલ ગુણ દર્શાવેલ હશે.ત્યારબાદ તમે આપેલા સાચા કે ખોટા જવાબો દર્શાવેલ હશે.જો તમારો જવાબ ખોટો હશે તો નીચે Correct Answer (સાચો જવાબ) શું છે, તે પણ દર્શાવેલ હશે. આ ક્વિજ વિશે મને Contact Me ફોર્મ દ્વારા અભિપ્રાય કે સૂચન જરૂર મોકલશો. આપને મૂંઝવતો કોઇ પ્રશ્ન પણ મોકલી શકાય.આપનું Email સાચું લખશો જેથી પ્રશ્નનો ઉત્તર પાઠવી શકાય.આ સિવાય તમો પોસ્ટ નીચે સીધી કોમેન્ટ પણ કરી શકો છો..જેથી  આવી ઉપયોગી ક્વિજો મૂકવાની મને પણ પ્રેરણા મળતી રહે. કોઇપણ મુશ્કેલી જણાય તો આ બ્લોગ નીચે આપેલા Contact Me ફોર્મ દ્વારા અથવા મારા મોબાઇલ પર સંપર્ક કરવો.
     આપનો શુભેચ્છક  - હરિ પટેલ

તમે પરીક્ષા આપવા ઇચ્છતા હો તે ક્વિઝ પર ક્લિક કરો...
૧. ગુજરાતી ક્વિજો (પદ્યવિભાગ)
1.   વૈષ્ણવજન - ક્વિજ - 1
2.   વૈષ્ણવજન - ક્વિજ - 2
૩.   શીલવંત સાધુને - ક્વિજ - 3 
4.   દીકરી - ક્વિજ - 4 
5.   હું એવો ગુજરાતી - ક્વિજ - 5 
6.   માધવને દીઠો છે ક્યાંય ? - ક્વિજ - 6  
7.   શિકારીને - ક્વિજ - 7  
8.   વતનથી વિદાય થતાં - ક્વિજ - 8
9.   બોલીએ ના કાંઇ - ક્વિજ - 9  
10. દિવસો જુદાઈના જાય છે - ક્વિજ - 10  
11. એક બપોરે - ક્વિજ - 11 
12. ચાંદલિયો - ક્વિજ - 12 




No comments: