Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

14 March 2017

વાહન સબંધિત અરજી ફોર્મસ

આ પોસ્ટમાં વાહન-વ્યવહાર અને ડ્રાઇવિંગ વગેરેને લગતા વિવિધ પ્રકારનાં અરજી પત્રકો (ફોર્મસ) આપેલ છે.જે આપને ખૂબ જ ઉપયોગી બનશે. ફોર્મ ડાઉનલોડ કરવા જે તે ફોર્મ પર ક્લિક કરો.


  1. પાકુ ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવા માટેનું અરજી પત્રક
  2. આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવા માટેનું અરજી પત્રક
  3. મોટર વાહન વપરાશમાં ન હોવાની જાહેરાત અંગેનું કરતું ફોર્મ No comments: