RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

25 August 2015

પરિશિષ્ટો

     પરિશિષ્ટ-૧ (- સંકલન: હરિભાઇ ડી. પટેલ)


પાઠ/કવિતા (કૃતિ)
સાહિત્યપ્રકાર
આ કૃતિ શામાંથી લેવામાં આવી છે ?
ભક્તિપદારથ
પદ
શ્રાદ્ધ
વિધા ભણિયો જેહ...
છપ્પા
મદનમોહના
જે જોયું તે જાય...
છપ્પા
નંદબત્રીસી
વાડ થઇને ચીભડાં ગળે
ચોપાઇ
નંદબત્રીસી
૧.અતિશે ઉજ્જવળ અંગ...            
૨. નહિ વૃક્ષ નહિ વેલ...
ઉખાણું
શામળની પ્રશ્નોત્તરી
ઝઘડો લોચન-મનનો
ગરબી
દયારામ રસસુધા
મન નો ડગે
ભજન
સોરઠી સંતવાણી
હીરાની પરીક્ષા
કાફી
કાફી
અતિજ્ઞાન
ખંડકાવ્ય
પૂર્વાલાપ
જૂનું પિયરધર
સોનેટ
ભણકાર            
પ્રશ્ન
સોનેટ
ગંગોત્રી
તીર્થોત્તમ
સોનેટ
પરિક્રમા
અદીઠો સંગાથ
ગીત
સંગતી
તપાસીએ
ગઝલ
અફવા
કુંજલડી રે
લોકગીત
રઢિયાળી રાત
જક્ષણી
નવલિકા
દ્વિરેફની વાતો
ચક્ષુઃશ્રવા
નવલિકા
ચંદ્રકાન્ત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ
છકડો
નવલિકા
જીવ
સ્ત્રીકેલવણી
નિબંધ
નર્મગધ
ટાઇમટેબલ
હાસ્યનિબંધ
રંગતરંગ ભાગ-૨
સોનાનાં વૃક્ષો
લલિત નિબંધ
કોઇ સાદ પાડે છે
પ્રકૃતિ કી ભાષા સમજો
ડાયરી-અંશ
જિજ્ઞાસુની ડાયરી
એ. પી. જે. અબ્દુલ કલામનું ઘડતર
આત્મકથા-ખંડ
અગનપંખ
આક્કા
ચરિત્રનિબંધ
સ્મરણયાત્રા
વૃક્ષ
એકાંકી
બાથટબમાં માછલી
પૃથિવીવલ્લભ
નવલકથા-ખંડ
પૃથિવીવલ્લભ
શૂલપાણેશ્વર
પ્રવાસનિબંધ
પરિક્રમા નર્મદામૈયાની

       પરિશિષ્ટ-૨ (- સંકલન: હરિભાઇ ડી. પટેલ)
પાઠ/કવિતા (કૃતિ)
સાહિત્યકાર (કવિ/લેખક)
કવિ/લેખકનું ઉપનામ
ભક્તિપદારથ
નરસિંહ મહેતા
      ---
ઝઘડો લોચન-મનનો
દયારામ પ્રભુરામ ભટ્ટ
      ---
મન નો ડગે
ગંગાસતી
      ---
હીરાની પરીક્ષા
ધીરો (ધીરાપ્રતાપ બારોટ)
      ---
અતિજ્ઞાન
મણીશંકર રત્નજી ભટ્ટ કાન્ત
કાન્ત
જૂનું પિયરધર
બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
સેહની       (બિરુદ-ગુજરાતી સોનેટના પિતા)
પ્રશ્ન
ઉમાશંકર જેઠાલાલ જોશી
વાસુકિ
તીર્થોત્તમ
બાલમુકુન્દ મણિશંકર દવે
      ---
અદીઠો સંગાથ
મકરંદ વજેશંકર દવે
      ---
તપાસીએ
ચિનુભાઇ ચંદુલાલ મોદી ઇર્શાદ
ઇર્શાદ
કુંજલડી રે
----
----
જક્ષણી
રામનારાયણ વિશ્વનાથ પાઠક
(વાર્તા) દ્વિરેફ (કાવ્ય) શેષ (નિબંધ) સ્વૈરવિહારી
ચક્ષુઃશ્રવા
ચંદ્રકાન્ત કેશવલાલ બક્ષી
      ---
છકડો
જયંતીલાલ રતિલાલ ગોહેલ
માય ડિયર જયુ
સ્ત્રી કેલવણી
નર્મદાશંકર લાલશંકર દવે
      ---
ટાઇમટેબલ
જ્યોતીન્દ્ર હરિશંકર દવે
અવળવાણિયા ગુપ્તા
સોનાનાં વૃક્ષો
મણિલાલ હરિદાસ પટેલ
      ---
પ્રકૃતિ કી ભાષા સમજો
પુરુરાજ પૂનમભાઇ જોશી
સારસ્વત
એ. પી. જે. અબ્દુલ કલામનું ઘડતર
એ.પી.જે.અબ્દુલ કલામ
      ---
આક્કા
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
      ---
વૃક્ષ
લાભશંકર જાદવજી ઠાકર
પુનર્વસુ
પૃથિવીવલ્લભ
કનૈયાલાલ માણેકલાલ મુનશી
ઘનશ્યામ
શૂલપાણેશ્વર
અમૃતલાલ ગોવામલ વેગડ
      ---




No comments: