RTO Forms
- HOME
- ભારતનું બંધારણ
- ગુજરાતી વ્યાકરણ
- અંગ્રેજી વ્યાકરણ (English Grammar)
- CCC
- સામાન્ય જ્ઞાન
- વિશ્વજ્ઞાન
- આપણું ગુજરાત
- ઇતિહાસ - પરિચય (GK)
- કમ્પ્યુટર જ્ઞાન
- ગુજરાતી સમાચારપત્રો
- हिन्दी दैनिकपत्र
- કારકિર્દી માર્ગદશન
- પ્રાર્થના સાગર
- પરિપત્ર સંકલન
- પાસપોર્ટ સેવા
- મતદાર યાદી
- આપનો અભિપ્રાય
- આરોગ્ય સુધા
- કિસાન કોર્નર
- સુ વિ ચા ર કોડિયાં
- તમામ યુનિવર્સિટીઓ
- બાળગીતો MP3
- Scholarship માર્ગદર્શન
- વિવિધ અરજીપત્રકોના નમૂના
- તમામ અદાલતો
- વાનગી
- બાળવિશ્વ
- રોજગાર સમાચાર | Rozgaar Samachar
- સહાયકારી યોજનાઓની માહિતી
- ઓનલાઇન શબ્દકોશ
- આંજણા દર્પણ (e-Magazine)
- જન્મ-મરણ-લગ્ન નોંધણી ફોર્મ
- આઇ-ખેડૂત વેબ પોર્ટલ
- વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન 2015 માર્ગદર્શિકા
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના / MYSY
- Competitive Exam Books For NEET/JEE
- માધ્યમિક શાળાઓનાં ફોર્મ-પત્રકો
- કાયદા અને નિયમો / કાનૂન / અધિનિયમ / All laws / Acts
- Contact Me
- ધો-૧૦ આદર્શ ઉત્તરવહીઓ
- ધો-૧૨ આદર્શ ઉત્તરવહીઓ
- Competitive Exams Quizzes
- લોકકલ્યાણલક્ષી યોજનાઓ
- Software Download
- રેશનકાર્ડનાં અરજીપત્રકો
- રેશનકાર્ડ પ્રશ્નોત્તરી
- Baby Names -બાળ નામાવલિ
- કૃષિ સહાય યોજનાઓ
- રેવન્યુ ખાતાનાં પરિપત્રો
- Answer Key
- ખેડૂત ઉપયોગી અરજીપત્રકો
- પશુપાલન લેખો
- ગુજરાત સરકારનાં ખાતાં | વિભાગો
- ગુજરાતી (FL) ધો-10
- ગુજરાતી (SL) ધો -10
- જીએસટી - GST
- ગઝલ - શેર
- વિવિધ ખેતી પાકોની પદ્ધતિઓ
- STD-10 Gujarati (FL) Videos
- સ્વામિનાથન સમિતિનો રિપોર્ટ
- પંચાયત ઉપયોગી ફોર્મ
- My General Knowledge Videos
- ખેલ મહાકુંભ -૨૦૧૮ નું રજીસ્ટ્રેશન અને મહત્વનો પરિપત્ર
- Teach With Teacher.com
- પૂજ્ય જેસીંગબાવજીનાં અમૃતબિંદુઓ
- ગુજરાતી લોકગીતો । Gujarati Lokgeet
- GSEB STD 10 New Papers
- GSEB STD 12 New Papers
- મહિલાઓ અને બાળવિકાસની યોજનાઓ
- ખેતીના બિયારણો ઓનલાઇન ખરીદો
- એસ.એસ.સી. પરીક્ષા ઉપયોગી ફોર્મ
- Online Test GK
- RTO Forms
Our Partners
04 October 2017
29 September 2017
28 September 2017
27 September 2017
22 September 2017
19 September 2017
18 September 2017
17 September 2017
15 September 2017
08 September 2017
07 September 2017
02 September 2017
01 September 2017
25 August 2017
16 August 2017
16 July 2017
સજીવ ખેતી - Organic Farming
સજીવ ખેતી (Organic Farming) એટલે શું ?
સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે.
11 July 2017
ગુજરાતી (SL) વ્યાકરણ ધોરણ-10 NEW
ગુજરાતી ધોરણ-10 (દ્વિતીય ભાષા) (013) ના નવા પરિરૂપ મુજબના વ્યાકરણની સમજૂતી અહીં સરળ ભાષામાં આપવામાં આવશે.
શૈક્ષણિક વર્ષ- 2019-20 થી બદલાયેલ પરીક્ષા પદ્ધતિ અને પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ અહીં એકમવાર અભ્યાસ સામગ્રી મૂકવામાં આવશે.નવા પરિરૂપ મુજબ તમારે નીચે મુજબના વ્યાકરણના એકમોનો અભ્યાસ કરવાનો રહેશે.અહીં એકમ અને તેમાંથી કેટલા ગુણના કેટલા પ્રશ્નો પૂછાશે તેની માહિતી આપેલ છે.સમગ્ર વ્યાકરણમાંથી વિભાગ C માં કુલ 16 ગુણના હેતુલક્ષી પ્રકારના 16 પ્રશ્નો પૂછાશે. જેનો ઉત્તર જવાબવહીમાં લખવાનો રહેશે. અહીં પ્રશ્નોની સ્ટાઇલ મુજબના પ્રશ્નો ઉત્તરો સાથે આપવામાં આવશે. મારા નવા વિડિયોની જાણકારી પણ મળશે.જેથી વ્યાકરણનો વધુ મહાવરો થશે.
શૈક્ષણિક વર્ષ- 2019-20 થી બદલાયેલ પરીક્ષા પદ્ધતિ અને પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ અહીં એકમવાર અભ્યાસ સામગ્રી મૂકવામાં આવશે.નવા પરિરૂપ મુજબ તમારે નીચે મુજબના વ્યાકરણના એકમોનો અભ્યાસ કરવાનો રહેશે.અહીં એકમ અને તેમાંથી કેટલા ગુણના કેટલા પ્રશ્નો પૂછાશે તેની માહિતી આપેલ છે.સમગ્ર વ્યાકરણમાંથી વિભાગ C માં કુલ 16 ગુણના હેતુલક્ષી પ્રકારના 16 પ્રશ્નો પૂછાશે. જેનો ઉત્તર જવાબવહીમાં લખવાનો રહેશે. અહીં પ્રશ્નોની સ્ટાઇલ મુજબના પ્રશ્નો ઉત્તરો સાથે આપવામાં આવશે. મારા નવા વિડિયોની જાણકારી પણ મળશે.જેથી વ્યાકરણનો વધુ મહાવરો થશે.
ગુજરાતી (દ્વિતીય ભાષા) વ્યાકરણનો
એકમવાર ગુણભાર
વિભાગ – C (વ્યાકરણ વિભાગ)
કુલ પ્રશ્નો 16 કુલ ગુણ : 16
એકમવાર ગુણભાર
વિભાગ – C (વ્યાકરણ વિભાગ)
કુલ પ્રશ્નો 16 કુલ ગુણ : 16
|
ક્રમ
|
એકમ
|
પ્રશ્નોની સંખ્યા
|
કુલ ગુણ
|
|
1
|
સમાનાર્થી શબ્દો
|
02
|
02
|
|
2
|
વિરુદ્ધાર્થી (વિરોધી) શબ્દો
|
02
|
02
|
|
3
|
જોડણી સુધારો
|
02
|
02
|
|
4
|
સંધિ છોડો / જોડો
|
01
|
01
|
|
5
|
સમાસ ઓળખાવો
|
01
|
01
|
|
6
|
રૂઢિપ્રયોગનો અર્થ
|
01
|
01
|
|
7
|
કહેવત સમજાવો
|
01
|
01
|
|
8
|
કર્તરી વાક્ય/કર્મણિ વાક્ય
|
01
|
01
|
|
9
|
ભાવે વાક્ય/પ્રેરક વાક્ય
|
01
|
01
|
|
10
|
વિશેષણ/વિશેષણનો પ્રકાર
|
02
|
02
|
|
11
|
વિરામચિહ્ન
|
02
|
02
|
|
|
Total
|
16
|
16
|
Subscribe to:
Posts (Atom)
