RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

ગુજરાતી (FL) વ્યાકરણ ધોરણ-10

      ગુજરાતી ધોરણ-10 (પ્રથમ ભાષા) ના ૨૦૧૯-૨૦ ના  સત્રથી અમલમાં આવેલ નવા પ્રશ્નપત્રના પરિરૂપ મુજબના વ્યાકરણની સમજૂતી સરળ ભાષામાં અહીં આપવામાં આવશે.
      જુન-૨૦૧૯-૨૦ ના  સત્રથી અમલમાં આવેલ નવા પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ અહીં પ્રકરણવાર અભ્યાસ સામગ્રી મૂકવામાં આવશે.નવા પરિરૂપ મુજબ તમારે નીચે મુજબના વ્યાકરણના પ્રકરણોનો અભ્યાસ કરવાનો રહેશે.અહીં પ્રકરણ અને તેમાંથી કેટલા ગુણના કેટલા પ્રશ્નો પૂછાશે તેની માહિતી આપેલ છે.

વિભાગ C માંના વ્યાકરણના મુદ્દાઓ
વર્ષ: 2019-20 થી (કુલ ગુણ 20)
ક્રમ
મુદ્દો
ક્રમ
મુદ્દો
1
જોડણી
11
પૂર્વપ્રત્યય અને પરપ્રત્યય
2
ધ્વનિશ્રેણી
12
શબ્દસમૂહ માટે એક શબ્દ
3
સંધિ
13
રૂઢિપ્રયોગનો અર્થ
4
સમાસ
14
કહેવતનો અર્થ
5
સંજ્ઞાના પ્રકાર
15
સમાનાર્થી શબ્દો
6
વિશેષણના પ્રકાર
16
વિરુધ્ધાર્થી શબ્દો
7
ક્રિયાવિશેષણના પ્રકાર
17
તળપદા શબ્દોનું  શિષ્ટરૂપ
8
કર્તરી અને કર્મણી વાક્ય રચના
18
જોડણીભેદે અર્થભેદના શબ્દો
9
ભાવે અને પ્રેરક વાક્ય રચના
19
છંદ ઓળખાવો
10
અલંકાર ઓળખાવો
20
છંદનું બંધારણ
     વ્યાકરણના દરેક મુદ્દામાંથી 1 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે. કુલ 20 મુદ્દાઓમાંથી 20 ગુણના 20 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. આ વિભાગના પ્રશ્નો પૈકી કુલ 8 ગુણના પ્રશ્નો વિકલ્પો સાથે હેતુલક્ષી પ્રકારના પૂછાશે.

૧. અલંકાર
ફાઇલ જોવા જે તે પ્રકરણ પર ક્લિક કરો

પ્કરણ- 1. અલંકાર (jpg File-10 Page)

પ્રકરણ-1 અલંકાર pdf ફાઇલ (589 KB)


૨. વિરુદ્ધાર્થી શબ્દો
ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રકરણવાર  શબ્દોના  વિરુદ્ધાર્થી  શબ્દો તેમજ અન્ય મહત્વના વિરુદ્ધાર્થી શબ્દો અને પ્રશ્નોની સ્ટાઇલ જોવા અહીં ક્લિક કરો.

૩. શબ્દના અર્થભેદ
શબ્દના જોડણીભેદે અર્થભેદ વિશેની સંપૂર્ણ માહિતી જોવા અહીં ક્લિક કરો.
ગુજરાતી (FL) ધો-10 મુખ્ય પેજ પર જાઓ >>>







No comments: