પરિશિષ્ટ-૧ (-
સંકલન: હરિભાઇ ડી. પટેલ)
પરિશિષ્ટ-૨ (- સંકલન: હરિભાઇ ડી. પટેલ)
પાઠ/કવિતા (કૃતિ)
|
સાહિત્યપ્રકાર
|
આ કૃતિ શામાંથી લેવામાં આવી છે ?
|
ભક્તિપદારથ
|
પદ
|
‘શ્રાદ્ધ’
|
વિધા ભણિયો જેહ...
|
છપ્પા
|
‘મદનમોહના’
|
જે જોયું તે જાય...
|
છપ્પા
|
‘નંદબત્રીસી’
|
વાડ થઇને ચીભડાં ગળે
|
ચોપાઇ
|
‘નંદબત્રીસી’
|
૧.અતિશે ઉજ્જવળ અંગ...
૨. નહિ વૃક્ષ નહિ વેલ...
|
ઉખાણું
|
‘શામળની
પ્રશ્નોત્તરી’
|
ઝઘડો લોચન-મનનો
|
ગરબી
|
‘દયારામ રસસુધા’
|
મન નો ડગે
|
ભજન
|
‘સોરઠી સંતવાણી’
|
હીરાની પરીક્ષા
|
કાફી
|
‘કાફી’
|
અતિજ્ઞાન
|
ખંડકાવ્ય
|
‘પૂર્વાલાપ’
|
જૂનું પિયરધર
|
સોનેટ
|
‘ભણકાર’
|
પ્રશ્ન
|
સોનેટ
|
‘ગંગોત્રી’ |
તીર્થોત્તમ
|
સોનેટ
|
‘પરિક્રમા’
|
અદીઠો સંગાથ
|
ગીત
|
‘સંગતી’
|
તપાસીએ
|
ગઝલ
|
‘અફવા’
|
કુંજલડી રે
|
લોકગીત
|
‘રઢિયાળી રાત’
|
જક્ષણી
|
નવલિકા
|
‘દ્વિરેફની વાતો’
|
ચક્ષુઃશ્રવા
|
નવલિકા
|
‘ચંદ્રકાન્ત બક્ષીની
શ્રેષ્ઠ વાર્તાઓ’
|
છકડો
|
નવલિકા
|
‘જીવ’
|
સ્ત્રીકેલવણી
|
નિબંધ
|
‘નર્મગધ’
|
ટાઇમટેબલ
|
હાસ્યનિબંધ
|
‘રંગતરંગ ભાગ-૨’
|
સોનાનાં વૃક્ષો
|
લલિત નિબંધ
|
‘કોઇ સાદ પાડે છે’
|
પ્રકૃતિ કી ભાષા સમજો
|
ડાયરી-અંશ
|
‘જિજ્ઞાસુની ડાયરી’
|
એ. પી. જે. અબ્દુલ કલામનું ઘડતર
|
આત્મકથા-ખંડ
|
‘અગનપંખ’
|
આક્કા
|
ચરિત્રનિબંધ
|
‘સ્મરણયાત્રા’
|
વૃક્ષ
|
એકાંકી
|
‘બાથટબમાં માછલી’
|
પૃથિવીવલ્લભ
|
નવલકથા-ખંડ
|
‘પૃથિવીવલ્લભ’
|
શૂલપાણેશ્વર
|
પ્રવાસનિબંધ
|
‘પરિક્રમા
નર્મદામૈયાની’
|
પાઠ/કવિતા (કૃતિ)
|
સાહિત્યકાર (કવિ/લેખક)
|
કવિ/લેખકનું ઉપનામ
|
ભક્તિપદારથ
|
નરસિંહ મહેતા
|
---
|
ઝઘડો લોચન-મનનો
|
દયારામ પ્રભુરામ ભટ્ટ
|
---
|
મન નો ડગે
|
ગંગાસતી
|
---
|
હીરાની પરીક્ષા
|
ધીરો (ધીરાપ્રતાપ બારોટ)
|
---
|
અતિજ્ઞાન
|
મણીશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’
|
કાન્ત
|
જૂનું પિયરધર
|
બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
|
સેહની (બિરુદ-ગુજરાતી સોનેટના પિતા)
|
પ્રશ્ન
|
ઉમાશંકર જેઠાલાલ જોશી
|
વાસુકિ
|
તીર્થોત્તમ
|
બાલમુકુન્દ મણિશંકર દવે
|
---
|
અદીઠો સંગાથ
|
મકરંદ વજેશંકર દવે
|
---
|
તપાસીએ
|
ચિનુભાઇ ચંદુલાલ મોદી ‘ઇર્શાદ’
|
ઇર્શાદ
|
કુંજલડી રે
|
----
|
----
|
જક્ષણી
|
રામનારાયણ વિશ્વનાથ પાઠક
|
(વાર્તા) દ્વિરેફ
(કાવ્ય) શેષ (નિબંધ)
સ્વૈરવિહારી
|
ચક્ષુઃશ્રવા
|
ચંદ્રકાન્ત કેશવલાલ બક્ષી
|
---
|
છકડો
|
જયંતીલાલ રતિલાલ ગોહેલ
|
માય ડિયર જયુ
|
સ્ત્રી કેલવણી
|
નર્મદાશંકર લાલશંકર દવે
|
---
|
ટાઇમટેબલ
|
જ્યોતીન્દ્ર હરિશંકર દવે
|
અવળવાણિયા ગુપ્તા
|
સોનાનાં વૃક્ષો
|
મણિલાલ હરિદાસ પટેલ
|
---
|
પ્રકૃતિ કી ભાષા સમજો
|
પુરુરાજ પૂનમભાઇ જોશી
|
સારસ્વત
|
એ. પી. જે. અબ્દુલ કલામનું ઘડતર
|
એ.પી.જે.અબ્દુલ કલામ
|
---
|
આક્કા
|
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
|
---
|
વૃક્ષ
|
લાભશંકર જાદવજી ઠાકર
|
પુનર્વસુ
|
પૃથિવીવલ્લભ
|
કનૈયાલાલ માણેકલાલ મુનશી
|
ઘનશ્યામ
|
શૂલપાણેશ્વર
|
અમૃતલાલ ગોવામલ વેગડ
|
---
|
No comments:
Post a Comment